________________ આચાર્ય પદ ઉપર બિરાજમાન કર્યા. પૃથ્વી પર વિચરતા ઘણા રાજાઓને પ્રતિબોધ કરીને દીક્ષા આપી. ધનવતીની સાથે આયુષ્યના અંતકાળે અનશન કરી એક માસમાં કાળ કરીને સૌધર્મ દેવલેકમાં દેવ થયા, બીજા પણ ધનરાજર્ષિથી પ્રતિબંધિત રાજાએ અખંડિત વ્રતવાળા સૌધર્મ દેવલેકમાં દેવ થયા. (ઈતિ પ્રથમ દ્વિતીયભવ વર્ણન) તૃતીય ચતુર્થ ભાવ - આજ ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વતને ઉત્તર શ્રેણિમાં તેજપુરનગરમાં “સૂર' નામને રાજ ખેચરોને ચકી થયો. તેને વિઘન્મતી નામની રાણું હતી. તેની કુક્ષીમાં પિતાનું દેવ ભવનું આયુષ્ય પૂર્ણ કરીને ધનરાજકુમારનો જીવ ઉત્પન્ન થયો. અને ગર્ભકાળ પૂર્ણ થતાં સર્વ લક્ષણેથી યુક્ત પુત્ર રત્નને વિઘન્મતિએ જન્મ આપ્યો. શુભ દિવસે મોટો મહત્સવ પૂર્વક પિતાએ પોતાના પુત્રનું ચિત્રગતિ એમ નામ આપ્યું. અનુક્રમે મેટો થતાં સર્વ કલાઓને જ્ઞાતા થયે. - ધનવતીને સંબંધ –આજ વૈતાઢય પર્વતમાં દક્ષિણ શ્રેણિમાં શિવમંદિરપુરમાં અસંગસિંહ નામને રાજા હતે. તેની પત્ની શશિપ્રભાની કુક્ષીમાં ધનવતીને જીવ ઉત્પન્ન થયે. ગર્ભને કાળ પૂર્ણ થયે રાણીએ પુત્રીને જન્મ આપે. અને તે ઘણા પુત્રોના જન્મ પછી થવાથી રાણું ઘણું જ પ્રિય થઈ શુભ દિવસે તેનું “રનવતી” નામકરણ કર્યું. અને તે જલથી સિંચેલી વેલની જેમ વૃદ્ધિને પામી. તે ગાને ના જન્મ પતાવતી” ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust