________________ 19 અને બલભદ્રની તેની પાલનપ્રીતિની વારે-વારે પ્રશંસા કરી તે પછી તે છિન્ન નાસિકાવાળી પુત્રીની સાથે આવેલી દેવકીએ એક મેળાથી બીજા ખેળામાં સંચરણ કરતાં કૃષ્ણને લઈને આલિંગન કર્યું, હવે શક્તિશાળી યાદવેએ અમુવાળા થઈને વસુદેવને કહ્યું. “હે મહાભૂજ બળી! તમે એકલા પણ જગતને જીતવા માટે સમર્થ છે. તે પણ હે વીર! અતિ નિર્દય કંસ વડે જમતાં જ તમારા પુત્રોને મારતા કંસને તમે સહન કેમ કર્યો? ત્યારે વસુદેવે કહ્યું.” જન્મથી પામેલા સત્ય વ્રતની રક્ષા માટે મેં આ દુષ્કર્મ સહન કર્યું. દેવકીના આગ્રહથી આ કેશવને ગોકુળમાં મોકલીને અને આ નંદપુત્રીને લાવીને આની મેં રક્ષા કરી. “દેવકીને સાતમે ગર્ભ સ્ત્રીમાત્ર” એમ અજ્ઞાવ કરીને તે પાપીયોમાં ધીરજવાળ નાસિકાને એક ભાગ છેદીને આને છેડી. હવે ભાઈ અને ભાઈયોના પુત્રોની સંમતિ વડે સમુદ્રવિજય રાજાએ કારાગારથી ઉગ્રસેન રાજાને બાહર લાવ્યા. : તે ઉગ્રસેનની સાથે સમુદ્રવિજય આદિ રાજાઓએ યમુના નદીના કિનારે કંસના પ્રત્યકાર્યો કર્યા. કંસની માતા અને પત્નીએ તે નદીમાં જલાંજલી આપી. પરંતુ એક જીવયશાએ ન આપી. અને આ પ્રમાણે બોલી. આ બે ગેપબાળકે રામ-કેશવને અને એના પરિવારને દશે દિશાહને મરાવીને પિતાના પતિનું પ્રેરકાય હું કરીશ. અન્યથા તે જીવતી અગ્નિમાં પ્રવેશ કરીશ. એ પ્રમાણે ઉંચા અવાજથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust