________________ પામે છે તેમ છે ? બેલાજો કરી તેને મહિલા 106 રાજાની રાજકુમારી કનકવતી નામની છે. તેને મારા વચનથી આમ કહેજે. “ઈન્દ્રને ઉત્તર દિશાને દિકપાલ ધનદ તને પરણવા ઈચ્છે છે. હું માનુષી પણ દેવીથા અને મારી અમેઘવાણી વડે તું વાયુની જેમ સ્લખન ન પામતે કનકવતી રહે છે તે સ્થાનને પ્રાપ્ત કરશે. ' તે પછી વસુદેવ પિતાના આવાસમાં આવીને દિવ્ય અલંકારાદિ મુકીને ઉચિત મલિનવેષ ધારણ કર્યો. તેને મલિનવેષમાં જતા જોઈને ધનદે બેલાજો “હે કુમાર ! તે ઉત્તમવેષને કેમ છો? કારણ કે સર્વત્ર આડઅર પૂજાને પામે છે. ત્યારે કુમારે કહ્યું: “વેષમલિન કે ઉજવલ તેનું શું કામ છે? કારણ કે દૂતને તે વાચા જ ભૂષણ છે અને તે મારી પાસે છે જ. તે સાંભળીને ધનદે કહ્યું તારું કલ્યાણ થાઓ. જા ! આમ ધનદ દ્વારા ફરીથી પ્રેરણા કરાયેલ કુમાર શંકા રહિતપણે હરિશ્ચંદ્રના આંગણામાં ગયે. - ત્યાં હાથી, ઘોડા, રથ, સુભટ આદિથી સંકીર્ણ એવા પણ રાજદ્વારમાં કુમારે, પ્રવેશ કર્યો. અને તે પછી કેઈથી . ન જવાયેલે અને અમ્મલિત ગતિવાળે અંજનસિદ્ધિ મેગીની જેમ આગળ ગયો. અનુક્રમે દ્વારપાલેથી રક્ષાયેલા પરિકરથી વ્યાપ્ત રાજમંદિરના પ્રથમ જનાના ઓરડામાં કુમારે પ્રવેશ કર્યો. અને ત્યાં ઈદ્ર નીલમણિઓથી જડેલી ભૂમિ ચાલતી તરંગેના કાંતિથી શોભિત જલસહિત વાવને ભ્રમ ઉત્પન કરનાર ભૂમિ જોઈ. ફરી ત્યાં દિવ્ય આભરણેથી વિભૂષિત અપ્સરાઓની જેમ સુંદર રૂપવાળી સમાન વયવાળી સ્ત્રીઓના સમૂહને છે. તે પછી બીજા જનાના ઓરડામાં સેનાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust