________________ તે સ્વીકારી. તેને સ્વામીના વિરહના દુઃખને જાણીને તે પ્રભાવતી બેલી. હે સખી! તું ખેદ ન કર, હું તારા પતિને લાવીશ. ત્યારે સેમશ્રીએ નિશ્વાસ નાંખીને કહ્યું. જેમ વેગવતી એ લાવ્યા તેમ તું પણ અદ્ભુત સૌભાગ્યવાળા પતિને લાવશે ! હું ખરેખર વેગવતી નથી એમ બોલીને પ્રભાવતી શ્રાવસ્તી નગરીમાં આવીને વસુદેવને ગ્રહણ કરી ક્ષણમાત્રમાં ત્યાં લાવ્યું. અને ત્યાં અન્ય રૂપ કરીને કુમાર સોમશ્રિયની સાથે ત્યાં રહ્યો. - એક દિવસે માનસવેગે તે જાણ્યું. ત્યાં આવીને તેને બાંધ્યો. કલકલ થયે છતે વૃદ્ધ વિદ્યાધરો વડે વસુદેવ છેડા. ત્યારે દુષ્ટ વિદ્યાધર માનસવેગ વડે વિવાદ કરાયે. તે પછી વૈજયંતી પૂરોમાં બલસિંહ રાજા પાસે તે બન્ને વિવાદને નિર્ણય કરવા ગયા. ત્યારે દુષ્ટ કુમારના શત્રએ સૂર્પક આદિ પણ આવ્યા. હવે માનસવેગ છે. સેમથી પૂર્વમાં મારી કપેલી હતી. પરંતુ આણે છલથી પરણી. મારી બેન પણ મારા આપ્યા વિના પરણ્યો. ત્યારે કુમારે કહ્યું. મેં એના પિતાએ આપેલી સમશ્રીને પરણ્યો છું. તેનું આણે હરણ કર્યું છે. અને વેગવતીને વૃત્તાંત તે સર્વ કે જાણે જ છે. આ પ્રમાણે વસુદેવે સભાની સામે તે માનસવેગને અસત્યભાષક કર્યો. તે પછી નીલકંઠ સૂર્યકાદિ ખેચરથી ચુંક્ત માનસ વેગ ક્રોધથી યુદ્ધ માટે ઊભે થયો. ત્યારે વેગવતીની માતા અંગારવતીએ વસુદેવને દિવ્ય ધનુષ બાણ આપ્યા અને પ્રભાવતીએ પણ પ્રજ્ઞપ્તી વિદ્યા આપી. આ પ્રમાણે વિદ્યા અને દેવતાઈ અસ્ત્રો વડે પુષ્ટ બળવાળા વાસુદેવે સર્વ ખેચને લીલામાત્રમાં જિતી લીધો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust