________________ (76) શ્રી મુનિપતિ ચરિત્ર. સ્ત્રીને ગર્ભ રહ્યા, તે સમયે તેની સખી શ્રેષ્ટાની સ્ત્રીને પણ ગર્ભ હતો. શ્રેષ્ટાની સ્ત્રીનાં પૂર્વકર્મના દોષથી સર્વ બાળક પ્રસવ વખતે જ મૃત્યુ પામે છે, તેથી તેણીએ એક દિવસ પોતાની સખી ચંડાલણીને કહ્યું-“હે હેન! જો દે વયોગથી તને અને મને સાથે જ પ્રસવ થાય તહારે પુત્ર મને આપવો, અને હારે મૃત્યુ પામેલે પુત્ર હારે લઈ જ.” તે વાત ચંડાલ એ સખીભાવથી કબુલ કરી. પછી દૈવયોગથી તે બન્નેને સાથે જ પ્રસવ થયો, એટલે તેને ણીઓએ પૂર્વના સંકેત પ્રમાણે અદલાબદલી કરી. તે પુત્ર વિશિષ્ટ પુણ્યપ્રભાવથી ઉત્તમકૂળમાં જન્મ પામેલ ગણાયે. તે વખતે કાશી એ શ્રેષ્ટિને પુત્ર જન્મની વધામણી આપી. - ષ્ટિએ ઘણું આનંદપૂર્વક ઘણું દ્રથનું દાન કરી મહટો ઉત્સવ કર્યો. છઠ્ઠીના જાગરણ મહે છવપૂર્વક કરી બારમે દિવસે સ્વજનોને પોતાને ત્યાં બેલાવી ભેજનાદિકથી સત્કાર કર્યો, અને પુત્રનું મેતાર્ય નામ પાડયું. પછી પિતાએ કામદેવના સમાન રૂપવંત, રાંદ્ર સમાન કળાવંત અને મહા બુદ્ધિવંત એવા તે પુત્રને ઉપાબાય પાસે ભણવા મોકલ્યો. અનુક્રમે ગુરૂની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust