________________ શ્રી મુનિપતિ ચરિત્ર (23) વિહાર કરીશું.? સાધુનાં એવાં વચન સાંભળી કંચિકષ્ટિએ ઘણા આગ્રહથી તેમને ત્યાંજ રાખ્યા; તેથી સાધુ ચોમાસાના ચાર માસ ત્યા રહ્યા, હવે કંચિકષ્ટિયે પુત્રની કશી સાધુ જે ઠેકાણે રહેતા હતા તે સ્થાનકે પિતાનું દ્રશ્ય સંતાડયું, પરંતુ પુત્રે ગુમરીતે જોઈ લીધું હતું, તેથી તેણે તે દ્રવ્ય કાઢી લીધું. વર્ષાકાળ પૂણ થયા પછી શ્રેષ્ટિયે સંતાડેલું દ્રવ્ય તપાસ્યું, પણ હાથ આવ્યું નહીં; તેથી તે વિચાર કરવા લાગે કે, “મેં જે વખતે દ્રવ્ય સંતાડયું હતું તે વખતે એકલા આ સાધુ હતા, બીજું કાઈ નહેતું; તેથી નિચે તે દ્રવ્ય સાધુ લઈ જાય છે. એમ ચિંતવીને તેણે સાધુને કહ્યું -“મુનિ ! તમે સેચનકહસ્તિ જેવા કૃતન દેખાઓ છો.” સાધુએ કહ્યું –“હે શ્રેષ્ટિના સેચનક હસ્તિ કોણ હતો અને તેણે શું કર્યું હતું ? તે કેહો. તેવારે શ્રેષ્ઠિએ કહ્યું:- ગંગાનદીને કાંઠે હસ્તિનું એક ટેળું વસતું હતું. એકદા તે યુથને પતિ ગજરાજ - ગની સ્પૃહાથી ઉત્પન્ન થતાં હાથીનાં બચ્ચાંને મારી નાંખવા લાગે, તે એવો વિચાર કરીને કે, “રખેને કેઈ હાર સરખો બીજે હસ્તિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust