________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (15) લાવીને વિલેપન કરે, જેથી તેમને સુખ થરો. * વિઘનાં એવાં વચન સાંભળીને શ્રાવકે છયું -“લક્ષપાક તેલ ક્યાં મળશે??? તેવારે =ાઇવે ઉત્તર આપ્યો કે, “અચંકારી ભટ્ટાને ઘેરતે તેલ છે માટે ત્યાંથી મળશે. તે ઉપરથી શ્રાવકોએ બીજા બે સાધુને ત્યાં તેલ લેવા મોકલ્યા. સુનિને આવતા જોઈ અચકારીભટ્ટા આસનથી ઉભી થઈ તેમને વંદના કરી પૂછવા લાગી:–“ હે સ્વામિ ! આજે મહારે ઘેર પધારી મને પવિત્ર કરી. મને શી આજ્ઞા છે?” તેવારે સાધુઓયે સર્વ વાત કહી, તે ઉપરથી અચંકારી ભટ્ટ ઘણો હર્ષ પામી, અને પોતાની દાસીને સાધુને અર્થે તેલ વહેરાવવાનું કહ્યું... હવે એવું બન્યું કે, એજ સમયે સિધર્મ ઇંદ્ર અવધિજ્ઞાનથી જાણીને પોતાની સભામાં અચંકારીભટ્ટાના ક્ષમાની પ્રશંસા કરી, અને કહ્યું કે -" આજના સમયે ઉજયિની નગરીમાં રહેનારી અચંકારીભટ્ટાના સમાન બીજી કોઈ ક્ષમાવંત નથી. પણ તે વાતની અશ્રદ્ધાથી કોઈએક દેવ અચંકારીભટ્ટાને ઘેર આવ્યો, અને મુનિને વહેરાવતી દાસીના હાથમાંથી લક્ષપાક તેલના ત્રણ કુંભ તેણે અદશ્યપણે રહીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust