________________ (૧૧ર) શ્રી મુનિપતિ ચરિત્ર ળશ ઢોળે, તેને રાજ્યસને બેસારો? આ પ્રમાણે હાથણીને ફરતાં ફરતાં પાંચ દિવસ વહી ગયા, છ દિવસે હાથણી જેટલામાં નગરહાર ગઈ, તેટલામાં સાગરદત્તને લઇને ધાવમાતા આવતી હતી, તેને જોઈને હાથણીએ સાગરેદત્ત ઉપર કળશ ઢાળી દીધો. આમ થવાથી પ્રધાન વિગેરે સર્વ સામંતોએ હર્ષિત થઈ ધાવમાતા સહિત સાગરદત્તને મોટા ઉત્સવ પર્વક નગરમાં પ્રવેશ કરાવી શુભ દિવસે રાજ્યસન ઉપર બેસાય, અને તેનું ધાતવાહન નામ પાડ્યું. અહિં રાજગૃહનગરમાં પુષ્પઅટકની સાથે ભેગ ભોગવતી એવી વજાએ સર્વ ધન નાશ કરી નાંખ્યું, અને દાસ, દાસી પ્રમુખ સર્વ માણસોને કાઢી મૂકયા. પછી કેટલાક દિવસ થચા એટલે કોષ્ટકશેઠ દેશાંતરથી વ્યાપાર કરીને ઘેર આવ્યા, તેમણે પૂર્વના સરખી ઘરની શોભા ન જોવાથી વજાને પડ્યું -“કયાં છે આ પણો વહાલે પુત્ર સાગરદત્ત અને તેની ધાવ- ર માતા ? વળી કયાં છે સારિકા અને કૂકડે ? અને ને ક્યાં ગયો દાસદાસી વિગેરે પરિજનવર્ગ? આ પ્રમાણે શેઠે વારંવાર પૂછયું છતાં વજાએ કાંઈ ઉત્તર આપે નહીં, એટલે તેમણે પોપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust