________________ શેત્રુજ્ય તથા માળાને રાસ. 7--0 ( 41 ) છટકાવથી નેત્રે ઉઘાડી કેટલીકવાર રાજ બેઠે થયે. પણ રાણીની તેવી અવસ્થા જોઈ, રાજા ફરી મૂચ્છ ખાઈ નીચે પડ. આમ વારંવાર મૂચ્છમાંથી ઉઠવું અને પાછું મૂચ્છમાં પડવું, આવી ભયંકર દશા રાજા અનુભવવા લાગે. - પ્રધાનેએ રાણીના શરીરને સર્વ બાજુએ તપાસ્યું, પણ કઈ સ્થળે સપન દાઢાને ઘાત, કે છિદ્રાદિ કાંઈ પણ જોવામાં ન આવ્યું. તેમ વિષને પ્રવેગ પણ ન જણાય. પ્રકરણ 10 મું પ્રધાન મંડળ ચિંતામાં. મિત્રો ! રાણીનું શરીર અક્ષત ( આખુ ) છે. ઝેરને પ્રયોગ પણ જણાતો નથી. તે શું આ રાણીના પ્રાણ કોઈ હૃદયના . દુઃખથી, કે દુષ્ટ દૈવના કેપથી ચાલ્યાં ગયાં હશે ? જે તેમ ન હેય તે અક્ષત શરીર હેવું ન જોઈએ. રાણીના મેહથી માહિત થયેલ રાજા અવય મરણ પામશે. રાજાના મરણથી. રાજ્યના નાશ થશે. કારણ કે રાજ્ય ધારણ કરનાર એક પણ કુમાર નથી. સુબુદ્ધિ પ્રધાને જણાવ્યું. " મહા અમાત્ય ! કોઈ પણ પ્રયોગ કરી અત્યારે કાળલંઘન ( વખત લંબાવવાની કરવાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust