________________ ( 374) દેવવંદનમાલા સાસ્ત્રી. * પિતાના મનોરથને મદદ કરનાર કે, સિદ્ધ કરનાર સમાચાર સાંભળી રાજાના આનંદનો પાર ન રહ્યો. ખરેખર હું ધન્યભાગ્ય છું. મારા મનોરથની સાથેજ જ્ઞાની ગુરુનું આગમન થયું છે. મારા ઉત્તમ ભવિષ્યની સિદ્ધિની આજ નિશાની છે કે, ઈચ્છાથતાંજ મદદગાર તૈયારી દરેક સાધને અનુકુળ. રાજા - - કાળ સિંહાસનથી નીચે ઉતરી પડયે પાદુકા કાઢી નાંખી, ઉઅત્તરાસન કરી, જે દિશામાં ગુરૂમહારાજ આવી ઉતરેલા હતા, તે દિશા સન્મુખ સાત, આઠ પગલાં જઈ પંચાંગ પ્રણામ . કર્યો. અને વધામણી લાવનારને પારિતોયિક દાન આપ્યું. અને તરતજ સભા બરખાસ કરી, ગુરૂમહારાજને વંદન કરવા જવાની . સર્વ તૈયારીઓ કરી. થોડા જ વખતમાં તૈયારી ચતાં મહારાજા - મહાબળ, પિતાની રાજસભા, નગર' હેકો અને મલયાસુંદરી પ્રમુખ સ્ત્રી સમાજને સાથે લઈ ચુકશ્રીને વંદના કરવા ગયે ભક્તિભાવથી વંદન કરી, પોતાને ઉચિતરથાને ગુરૂમહારાજની સમુખ રાજ પ્રમુખ બેઠા. " ' ' . ' - જ્ઞાનદિવાકર ગુરૂશ્રીએ તેઓની રચતાનુસાર, સમયને અનુકુળ ધર્મદેશના આપવી શરૂ કરી. - પ્રકરણ : : : : " .. . ઘમદશન મહાનુભાવે ! આ દુનિયામાં રહેલા છે, આ ભવચક્રમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust