________________ ~ ~~ ~ ~ ~ ~ ( 314 ) મનુષ્ય મીત્ર૭-૧૨-૦ મનુ જાણી શકે છે. - અધર્માસ્તિકાયમાં રૂપ, રસ, ગંધ, કે સ્પર્શ નથી. તેને પણ દીવ્ય ચક્ષુવાળા પૂર્ણ જ્ઞાની સિવાય, ચર્મચક્ષુવાળા જઈ શકતા નથી. જડ, ચૈતન્ય પદાર્થને સ્થિર રહેવામાં તે મદદ કરે છે. અને તેથી જ સામાન્ય મનુ તેને જાણી શકે છે કે, અધર્માસ્તિકાય એક પદાર્થ છે. અથવા તે આ બન્ને પદાર્થોની હયાતીના નિર્ણય માટે, અલ્પજ્ઞને તેવા આત ( પ્રમાણિક, સત્યવકતા, પૂર્ણ જ્ઞાની ) ના વચનેઉપર શ્રદ્ધા રાખવા સિવાય છુટકે નથી. * આ બે પદાર્થ છે તેમ ચર્મ નેત્રવાળા મનુષ્ય માને કે ન માને છતાં તે પદાર્થ પિતપોતાનું કાર્ય બજાવ્યે જાય છે. એટલે તેને સહવાથી કે ન સહવાથી તમને તેના તરફથી કાંઈ નુકશાન કે ફાયદો થવાનો નથી. છતાં વસ્તુ વિદ્યમાન હોય તેને વિદ્યમાન છે, તેમ જ્ઞાનીઓને કહેવું જ જોઈએ. દુનીયાના જીવે માને કે ન માને, છતાં જ્ઞાનીઓએ સત્ય પ્રકાશવું જ જોઈએ. આકાશ અરૂપી છે. આકાશમાં રંગ, બેરંગી, આકાર દેખાય છે, તે આકાશ નથી. મેઘનાં વાદળ તે આકાશ નથી. ઈદ્ર ધનુશ્ય અરે ચંદ્ર, સૂર્યાદીના પ્રકાશ કે આકાશમાં દેખાતી કાળીમાં (કાળાશ) તે આકાશ નથી. તે તે આકાશમાં રહેલી રૂપી પુદગલ દ્રવ્યની આકૃતિઓ છે. કેવળ પિલાણને આકાશ એવી સંજ્ઞા આપવામાં આવે છે. કેવળ પિલાણરૂપ આકાશમાં, રૂપ, રસ, ગંધ કે પશ કાંઈ નથી. પિલાણમાં પણ સૂમિ પર માણુઓ (જેને મનુશ્ય જોઈ શકે છે તેવા સ્ક) જે દેખાય છે તે પણ પુગલ છે. પણ આકાશ શબ્દની વ્યાખ્યા તે તેને . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust