________________ (22) આનંદ ઘનજી ચોવિસી અથ સાથે 0-9-0 wwww ખંડીનું મન વિક્ષિપ્ત થયું. ખરેખર તપસ્વીઓનું પણ મન સુરૂપા સીઓને જોઈ ચલિત થઈ જાય છે. અને આજ કારણથી વીતરાગદેવે ગીઓને સ્ત્રીઓના સહવાસથી દૂર રહેવાનું ફરમાન કર્યું છે જુઓ કે દરેક ગીઓ માટે કે તપસ્વીઓ માટે આમ બનતું નથી કે તેમનું મન ચલિત થઈ જ જાય છતાં તત્ત્વજ્ઞાનમાં પૂર્ણ પ્રવેશ નહિ કરનાર, અજ્ઞાન કષ્ટ કરનાર, સ્વ–પરના વિવેકને નહિ જાણનાર, કે પ્રથમ અભ્યાસીઓના સંબંધમાં આવા પ્રસંગે બનવાનું સુલભ છે. સત્તામાં રહેલાં કેટલાંક કર્મોનો એ સ્વભાવ છે કે નિમિત્ત પામી તે કર્મોને ઉદય થાય છે. તે અવસરે આત્મજ્ઞાનમાં પ્રમાદી અને સ્વસ્વરૂપ ભૂલેલા અભ્યાસીઓ પ્રબળ કર્મોદયને રેક અસમર્થ થઈ, તન, મન, ઉપરથી પિતાને કાબુ (સત્તા) ઈદેઈ અકાર્યમાં પ્રવૃત થાય છે. માટે આત્મદશા પ્રગટ કરનાર જીએ તેવાં નિમિત્તાથી વારંવાર દૂર રહેવું એજ ફાયદાજનક છે. " તે તપસ્વી જમતાં જમતાં પોતાનું ભાન ભૂલી ગયો. તપસ્યાથી ગ્લાનિ પામેલા શરીરમાં કામે કઈ પ્રબળ જુસે ઉશ્કેરી મૂક કે જેથી દુર્બળ શરીર પણ પ્રબળ થઈ આવ્યું. તે અવસરે તો તે જમીને પાઈ ગયો, પણ રાત્રીએ તે મેહાધીન કામાંધ, તપસ્વી ગોધાના પ્રયોગથી મારા મહેલમાં દાખલ થયે, અને મારી પાસે વિષયની યાચના કરવા લાગે. જ્યારે તેનું કહેવું મેં માન્ય ન કર્યું ત્યારે મને સામ, દામ, દંડ અને ભેદનાં વચનેથી દમ ભરાવી હરેક રીતે કનડવા લાગ્યા. ', આ તપસ્વી હોવાથી તેને વધ ન થાય તો સારૂ, એમ ધારી મેં પણ સામ, દામ, દંડ અને ભેદનાં વચનથી થાણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust