________________ II 1 - નીતિ વીદ 0-12-0 ( 1 ) રાજપુરુષોએ બનેલી હકીકત રાજાને જણાવી. તે સાંભળી રાજા તથા પ્રધાન ઘણા ખુશી થયા, અને અનેક મના કરતાં રાત્રી પુરંણ કરી. પ્રાતઃકાળ થતાં જ તે સિદ્ધ પુરુષ, માથે આંબાને ભરેલ કરંડીઓ લઈ પાછો શહેરમાં આવ્યું. . સિદ્ધપુરૂષને જોતાં જ " આ મહાત્મા પુરૂષ કેઈ દેવના પ્રભાવથી જ જીવતો રહે છે. તેમજ રાજાનું કાર્ય કરી જલદી પાછા આવે છે, ઈત્યાદિ બોલતા, હષીત વદનવાળા આશ્ચર્ય પામતા અનેક મનુબે, રસ્તામાંજ એકઠાં થઈ ગયાં તેઓ રરતામાં એકઠા થઈ પુછવા લાગ્યા કે, સિધ્ધ પુરૂષ ! તમે અહીં કેવી રીતે આવ્યા? તમને કાંઈ શરીરે ઈજા તે થઈ નથીને ? વિગેરે. સિધ્ધપુરૂષ–મહાનુભા! તે વાત તમારે હમણાં કાંઈ પણ પૂછવી નહિં.અવસરે બધું જણાઈ આવશે.વ્યા પ્રમાણેદત્તર આપતાં,હજાર મનુની સાથે મહાબળે રાજસભામાં પ્રવેશ કર્યો. મહાબળને આવતે દેખી, રાજાનું મુખ શ્યામ થઈ ગયું. તેમજ આનું આવું અગાધ સામર્થ્ય જોઈ ભય પણ લો.મહાબળ સભામાં આવ્યું છતાં રાજાએ બીલકુલ આવકાર પણ ન આપે. - રાજાને ચિંતાથી વ્યગ્ર જઇ, પ્રધાને મહાબળને આવકાર આપ્યો. સિધ્ધ પુરુષ ! આવું દુષ્કર કાર્ય કરી તમે ઘણાજ વેહેલા પાછા ફર્યા. તમારે શરીરે તે કુશળ છે ને? મહાબળે જવાબ આપ્યો. હાજી, મારા શરીરે કુશળ છે, આ પ્રમાણે બોલતાં મસ્તક પરથી આમ્રને કરંડી નીચે ઉતાર્યો, અને રાજા તથા પ્રધાન બેઠા હતા, તેની નજીકમાં લાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust