________________ આત્મ પ્રદિપ્ત 3-8-0 પ્રેમથી મુકતી. 0-8-0 (13) તે અજ્ઞાની વણિકેએ તેના કહેવાની બીલકુલ દરકાર ન કરીયુવાન્ પુરૂષ વચારવા લાગ્યું કે, " જે આ વાત હું રાજાને જણાવીશ તે રાજા લેભથી તે તંબડું લઈ લેશે, કારણ કે લહમી દેખી કોનું મન લલચાતું નથી ? બીજી બાજુ આ વ. ણિકો સહેલાઈથી મને તે પાછું આપે તેમ પણ જણાતું નથી હજી મારે ઘણું દૂર જવાનું છે, માટે વખત ગુમાવે તે પણ અનુકુલ નથી. ત્યારે હવે છેલ્લો ઉપાયજ અજમાવ. " શકે, તિરાહ્ય કુર્યાત શઠની સાથે શઠપણું જ કરવું, ધૂની સાથે ધૂર્ત થવું, અને સરલની સાથે સરલ થવું એગ્ય છે. " આ પ્રમાણે વિચાર કરી પિતાની પાસે સ્થભિની વિદ્યા હતી, તે વિદ્યાની પ્રબળતાથી બન્ને ભાઈને થંભી તે પુરૂષ ત્યાંથી કોઈ ઠેકાણે ચાલતે થયે. તે વિદ્યાના રોગથી તેઓ એવી રીતે થંભાઈ ચયા કે, તેમના અંગોપાંગો આમ તેમ બીલકુલ હરી ફરી ન શકયાં, પણ એક સ્થંભની માફક થર થઈ ઉભાં જ રહ્યાં. છેડા વખતમાં તે તે બન્નેની સંધિઓ ( સાંધાઓ) ગુટવા લાગી, અને જોરથી બૂમો પાડવા લાગ્યા કે " અમે મરી જઈએ છીએ કે અમારું : રક્ષણ કરો ! રક્ષણ કરે. ! " આ દુનિયાના પામર જીવો કર્મ કરતી વખતે બીલકુલ આગામી દુઃખની દરકાર કરતા નથી, પણ વર્તમાન કાળને જ ! દેખે છે. આવાં દુષ્ટ કર્મોનાં ફળ ભોગવવાં પડશે કે કેમ ? તેની અગાહી પણ બીલકુલ કરતા નથી, પણ જ્યારે તે વિપાકો ઉદય આવે છે. ત્યારે તેમાંથી માટે તેમાંથી છુટવા માટે આમ તેમ ફાંફાં મારે છે, ઉપાય કરે છે, અને આ સ્વરે રૂદન કરે છે.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust