________________ ( 208 ) તાલુકદારી એકટ વગર ટીકાને 0-8-0 મારે શું અપરાધ છે ? ઈષ્ટ છતાં પણ વિનિષ્ટ ( સડેલી) ભુજા શું છેદવામાં નથી આવતી ? કુમાર ! તું ફેગટ શામાટે સુરે છે ? ચિત્તને સ્વસ્થ કર. બીજી રાજકુમારી સાથે તારું લગ્ન કરાવીશું. . . કુમાર મનમાં ચિંતવવા લાગે. હે જી ! અવસર સિવાય બોલવું ઉચિત નથી. છતાં મારી સ્ત્રી મલયાસુંદરી " રાક્ષસી થઈ સર્વને ઉપદ્રવ કરતી હતી એ વાત છે. તદન અસંભવિત જ છે. તે જીવતી હશે તે સર્વ વાત જણાઈ અને ઈત્યાદિ વિચા રકતે કુમાર પિતાની સારસાર વસ્તુ જે મહેલમાં હતી તે સર્વ તપાસવા લાયે. તપાસ કરતાં કરતાં તાળું વાસેલી પેલી મંજુષા કુમારે ઉઘાડી ઉઘાડતાંજ, તેમાં નગ્નપણે પડેલી, રાક્ષસીના રૂપને ધારણ કરેલી, સુવાથી દુર્બળ થયેલી, તે છિન્નનાસા સ્ત્રી ( કનકવતી ) જોવામાં આવી. તેને જોતાં જ રાજા પ્રમુખ સર્વ લોક સ્તબ્ધ થઈ ગયા મહાબળ જોસથી બોલી ઉઠ, પિતાજી ! રાક્ષસી રૂપ, નૃત્ય કરતી આપે જે સ્ત્રી જેઈ હતી તે સ્ત્રી આ કે બીજી ? શા પ્રમાણે બોલતાં જ કુમારે તે સ્ત્રીના હાથ ખેચી, પેટીમાંથી બહાર ઘસડી કાઢી, અને નિષ્ફર છે તાડન કરવા માંડી. વિશેષ તાડના કરવાથી તેણે પિતાના કરેલા પ્રપંચ સંબંધી સાચેસાચી વાત જણાવી દીધી. - અવિચારિત કરેલ કાર્યની જાને મહાન પશ્ચાતાપ છે. ખરેખર આવા ગુંચવાડા ભરેલા પ્રસંગમાંજ બુદ્ધિમાનોની પૈર્યવાનની પૈર્યતાને વિવેકીના વિવેકનો, શેકેની શેધનો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust