________________ મરીન એકટ -4-0 ~~ .. ( 205) રી નંખાવી એટલે મેહેલ શું રહ્યો જાણી રાજાએ તે મહેલનાં ચારે બાજુથી દ્વાર બંધ કરાવ્યાં અને મુખ્ય દ્વારે તાળાં દેવવી. કઈ બોલે નહિ માટે સીલ કરાવ્યાં. પ્રકરણ 33 મું મહાબળનો પશ્ચાત્તાપ, મહાબળ શત્રુને જીતવા માટે અખંડ પ્રમાણે આગળ વધે. ડાજ વખતમાં તે ભીલપલ્લીપતિ સંમુખ આવી લાગે પરસ્પર તુમુલ યુદ્ધ થયું. ઉત્સાહી અને યુવાન રાજકુમારે પિતાનું સંપૂર્ણ બળ વાપર્યું. કેળવાયેલા રાજકુમાર સામે જંગલી ભીલે ટકી ન શક્યાં. કુમારે ચારે દિશામાં તેનું સૈન્ય વિખેરી નાખ્યું. ભીલ રાજાને જીવતે પકડી લી. તેની પાસેથી કેટલેક દંડ લઈ પાતાની આજ્ઞા મનાવી, ઉદાર દિલના રાજકુમારે પાછે તેને તેના રાજ્યપર સ્થાપન કર્યો. ભીલપલીપતિ ઉપર વિજય મેળવી, ત્યાં બીલકુલ ન રેકાતાં, નજીક પ્રસૂતીવાળી પ્રિયાને મળવાને ઉત્કંઠિત થયેલે મહાબળ તતકાળ પાછો ફર્યો. નિર્વિલંબ પ્રયાણે ચાલતાં થોડાજ વખતમાં પૃથ્વીસ્થાનપુરમાં આવી પહોંચે. પિતાને નમસ્કાર કરી યુદ્ધ સંબંધી વૃત્તાત નિવેદિત કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust