________________ ટ્રામવે એકટ 0-4-0 ) ( 203) કારણ શું હશે ? મેં કાંઈ રાજાને અપરાધ કર્યો હશે ? કે મારાં પુણ્યજ પૂર્ણ થઈ ગયાં, કે કોઈ પૂર્વજન્મનું અશુભ કમ પાછું ઉદય થઈ આવ્યું ? - અરે ! ક્લિષ્ટ કર્મોદયનાં વિપાકેની ખબરજ પડતી નથી. હે જીવ ! હૃદય કઠણ કરી, જે દુઃખ ઉદય થઈ આવે તે ધીરજથી સહન કર. પૂર્વ કર્મવિપાકને ચિંતવતી મલયાસુંદરી : મહાબળે આપેલ કલેકનું ચિંતન કરવા લાગી. ' , રાજમહેલમાં રહેનારી રાણીને, તેનાં અશુભ કર્મોએ થોડા જ વખતમાં મનુષ્યના પ્રચારથી શુન્ય, છિન્ના નામની અટવીમાં દુઃખ પામ્યું નથી ? રથ મલયાસુંદરીને લઈ સુભટોસહિત અટવામાં આવી પહોંચે. મનુષ્યને સંચાર ભાગ્યેજ થઈ શકે, એવી આ અટવીમાં સુભટોએ મલયાસુંદરીને રથથી નીચે ઉતારી. - મલયાસુંદરીનું રાજતેજ, સુંદર અને કરૂણા ઉતપન્ન થાય તેવી આકૃતિ, શાંત મુદ્રા, અને અશુપાત ઈત્યાદિ ખિી સુભટોનાં કઠોર હૃદયમાં પણ દયાએ પ્રવેશ કર્યો. તેઓનાં હૃદય પીગળ્યાં. ખરેખર અર્યાવત દયાની લાગણીથી સૂન્ય કરી બન્યા જ નથી.. તેઓ અન્ય અન્ય વિચારવા લાગ્યા. ભાઇઓ ! રાજાએ ભલેં આને રાક્ષસીનું રૂપક આપ્યું. પણ આ સ્ત્રીની શાંતમુદ્રા, શરીરની ચેછા, અને કરુણાજનક સ્થિતિ, તે જોતાં આ તદન નિર્દોષ હાય તેમ જણાય છે. આવી નિર્દોષ અબળાને મારી નાખવી, એ મહાન નિર્દયતાવાળા કર્મચંડાળનું કામ છે. પૂર્વજન્મના દુષ્ટ કર્મોને લઈને તે, આસેવકરૂપ અધમ અવસ્થા પામ્યા છીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust