________________ આવશે કે એ કોઈ રાજ કર્યું. કુમાર, શિમ તથા વેલ બાબતનો એકટ 0-2-6 (181 ) wwwwwwwwwwwwwwwwwwwww લાગણીથી બીજે દિવસે પણ મેં ઉત્તર સાધક થવાને હા કહી, અને હું ત્યાંજ રહ્યો. યેગીએ કાંઈક મનમાં ભય લાવી મને જણાવ્યું. કુમાર! તને મારી પાસે રહેલો જોઈ, કેઈ રાજપુરૂષ કે અન્ય પુરૂષ, એવે વેહેમ લાવશે કે, એગીએ, આ રાજકુમારને કાંઈપણ છળ, પ્રપંચથી પિતાને સ્વાધીને કર્યો હશે, માટે યોગીને મારીને રાજકુમારને છોડાવું નહિતર તે કુમારને લઈને અન્ય સ્થળે ચાલ્યો : જશે. ઈદિ કારણથી કાંઈ અનર્થ થવા સંભવ રહે છે. માટે . કુમાર ! જો તારી મરજી હોય તો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી હું તારૂં કે અન્ય જાતિનું રૂપ બનાવી તેને મારી પાસે રાખું! પિતાજી ! તે ગીનું કહેવું મેં કબુલ કર્યું. આ લક્ષ્મીપુંજહાર કોઈ લઈ ન જાય માટે મેં તરતજ મુખમાં નાંખે. એટલે ગીએ જગલમાંથી એક બુટ્ટી લાવી, મંત્રીને તેનું મને તિલક કર્યું, તેના પ્રભાવથી કાજળથી પણ શ્યામ, અને દેખવા માત્રથી પ્રાણીઓને ત્રાસ થાય તે હું સર્પ રૂપ થઈ ગયે. મને રહેવા માટે નજીકમાં એક ગુફા બતાવી, અને પિતે કોઈ કાર્ય પ્રસંગે બીજે સ્થળે ગયે. તે ગુફામાં પવનનું પાન કરતા હું રહ્યો હતા, તેવામાં સની શોધ કરતા કેટલાક ગારૂકે ત્યાં આવ્યા. તેમણે મંત્રબથી મને થંભી લઈ, ઘટમાં મૂકી, ઉપાડીને ચક્ષા મંદીરમાં આપની પાસે લાવી મૂકો. . ; આપે તે નવીન પુરૂષને દિવ્ય કરવા માટે આદેશ આપે. તેણે પણ નિર્ભયપણે મને ઘડામાંથી ઉચકી બહાર કાઢો. તેને જોતાંજ મેં તેને ઓળખી લીધી. એટલે મારા મુખમાંથી હાર કાઢી મેં તેનાકમાં નાખે. પછી તે પુરૂષ સાક્ષાત્ સી થઈ રહી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust