SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ મદ્રાસ ફોજદારી ફેંસલા ૧૮૭૫થી ૧૮૮૮સુધી 2-0-0 (13) હવે જીવીને શું કરું ? મન રજા આપે ભૂગુપાત કરી મારા આત્માને શાંતિ આપે. - રાજા–દેવી ! મેં તને પહેલાથીજ ના પાડી છે કે, આ વાત માટે કાલે પ્રભાત સુધી કાંઈ વિચાર ન કરે. લક્ષમીપુંજહાર જે પુણ્યદયથી આવી મળે છે, તે કુમાર પણ આવી મળસે. : - આ પ્રમાણે રાણુને ધીરજ આપી, રાજા મેહેલમાં આવ્યું. લેકે પણ વિસ્મય પામતા પિતાને ઠેકાણે ગયા. આ મલયાસુંદરી પણ રાણી સાથે મેહેલમાં આવી. ભેજનાદિ કૃત્ય કરી તે દિવસ પૂરણ કર્યો. - કુમારના વિરહથી દુઃખી રાજા તથા રાણીએ પણ ઘણી મેહેનતે દિવસ અને રાત્રી પણ પસાર કરી. * પ્રાતઃકાળ થતાંજ, કુમારની શોધ માટે મોકલેલા સર્વ પુરૂષ પાછા આવ્યા. અને ઉદાસીન ચેહેરે રાજાને જણાવવા લાગ્યા કે, દેવ ! અમે સર્વ સ્થળે કુમારની તપાસ કરી પણ કયાંઈ પત્તો મળતા નથી. . આ સમાચારથી રાજા, રાણી નિરાશ થયાં. રાણીએ ભૂગુપાત કરી મરવાને માટે હઠ પકડી. નિરૂપાયે રાજાએ તેમ કરવા હા કહી. નિરૂત્સાહપણે રાજા, રાણી તે પહાડની તળેટી નજીક આવી પહોંચે છે. . . . છે , પ્રકરણ 30 મું. મહાકષ્ટમાં મહાબળ. - પૃષસ્થાનપુરના પરિસરમાં ગોળા નદી, મોટા પ્રવાહમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy