________________ દિનકમ 0-8-0 (125 ) નિમિત્તશના નિસ્પૃહપણાથી રાજા, તથા, લોકો સર્વ વિરમય પામ્યાં. રાજાને વિશેષ પ્રકારે તેના વચન ઉપરઆરથા બંધાઈ . રાજાએ જણાવ્યું. નિમિત્તજ્ઞ થંશના પૂજનની જે કાંઈ વિધિ હોય તે સર્વ કામ તારે પિતેજ કરવું. રાજાના આ શબ્દોથી, શુકનગ્રંથી બાંધી નિમિત્ત તે કામ કરવાનું પોતાને માથે લીધું. રાજાએ વિશેષ આશ્ચર્યથી પૂછ્યું, જ્ઞાની ! આશાજનક આ સર્વ નીશાનીઓ તે તે બતાવી, પણ જ્ઞાનદષ્ટિથી તપાસ કરી આ પણ જણાવ કે, મારી પુત્રી મયાસુંદરીને સ્વામી કોણ થશે ! નિમિત્ત જરાવાર ધ્યાનસ્થ થઈ, ગંભીરતાથી લે, પૃથ્વીસ્થાનપુરના મહારાજા સુરપાળને પુત્ર, મહાબળકુમાર મલયાસુંદરીને પતિ થશે. વર, કન્યાને લાયક ચોગ થશે, તેમ જાણું સર્વ લેકે પ્રશંસા કરવા લાગ્યા. તેવામાં બંદીવાને જણાવ્યું– संत्यक्तपूर्वकाष्ठोऽयं दुरालोकस्वतेजसा / सूरः प्रवर्तते देवलोकानां त्वमिदोपरि // 1 // હે દેવ! તમારી માફક સૂર્ય, પૂર્વ કાણાનો ( દિશાને) ત્યાગ કરી ( તમે પણ કાષ્ટભક્ષણ (બળી મરવા) ને ત્યાગ કરી) પિતાના તેજથી દુઃખે દેખી શકાય તે થઈ અત્યારે સર્વ લોકેના ઉપર રહ્યો છે. અર્થાત્ મધ્યાન્હ વખત થયું છે. - અવસરણ મંત્રીએ વિજ્ઞપ્તિ કરી, મહારાજા ! મધ્યાન્હ થએ છે ચાલે નગરીમાં જઈએ. પ્રધાનના વચનથી, નિમિત્તજ્ઞને સાથે લઈ, યાચકોને દાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust