________________ (5) લાલાવાઘેલા અને રાણે વાઘ નેવેલ 0-4-0 પ્રકરણ 23 મું. મલયાસુંદરી અજગરના મુખમાં, રાત્રિને ત્રીજે પ્રહર શરૂ થઈ ગયું હતું. આકાશમાં તારાઓ ચમકતા હતા. તાના પ્રકાશથી અંધકાર કાંઈક ઓ છે થયો હતે. ચંદ્રોદય થવાની પણ તૈયારી હતી. રાત્રિ હોવાથી વિશેષ પ્રકારે મનુષ્યને સંચાર બંધ હતું. આ અસરું આ બાના ઝાડ ઉપર બેઠે બેઠે મહાબળ અનેક પ્રકારનાં માનસિક તમે ઉછાળી રહ્યો હતે. આ અવસરે તેજ આમ્રવૃક્ષના મૂળ નજીક જોરથી ઘસડાટ તે તેને સાંભળવામાં આવ્યું. સાવધાન થઈ કુમાર વૃક્ષના મૂળ તરફ દષ્ટિ કરે છે તે નજીકમાં એક મોટો અજગર આવતે જણાવે. તના મુખમાં અરધું ગળેલું માણસ જણાતું હતું. * કુમાર ચિતવવા. લા. આ ક્રૂર પ્રાણી માણસને ગળીને આ ઝાડ સાથે આંટો મારી ( ભરડે દઈ) મારી નાખવા માટે આવે છે. આ અજગરના મુખમાં પડેલા પ્રાણીને જે હું કવિતકાન આપુ તે, આ વિપત્તિમાં મારું આવી પડવું પણ સફળ થયું ગણાય. કાળચક દરેક મનુષ્યને માથે ફરી રહ્યું છે.. જન્મે તેને મલ્લું અવશ્ય છે જ. નાશવંત આ શરીસ્થી પર ઉપકાર થાય તે જ સફળ છે. હું પોતેજ હમણાં મરણના મુખમાંથી અ છું. તે આ ક્ષણભંગુર શરીરશ્ન અવશ્ય પર ઉપકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust