________________ રતલામના વિ. સં. ૨૦૩૪ના ચાતુર્માસમાં અષ્ટાક્ષિકા મહોત્સવ તથા અઠ્ઠમતપની સામૂહિક આરાધના આદિ કાર્યક્રમ થયેલ. વિ. સં. 2034, તે પહેલા વિ. સં. 2030 ના બંને ચાતુર્માસ ધર્મપ્રભાવનાપૂર્ણ થયેલ, ને તે પહેલાના સર્વ પ્રથમ વિ. સં. ૨૦૨૨નું ચાતુર્માસ રતલામમાં ઘણી સારી રીતે થયેલ. વિહાર પછી પૂ. મહારાજશ્રીના વરદ્ હસ્તે બિરમાવલનાં સંઘના અતિ-આગ્રહથી જિનાલયમાં ઉલાસપૂર્વક પ્રતિષ્ઠા થઈ પ્રતિષ્ઠામહેસવ ઘણે ધામધૂમપૂર્વક થયેલ અને શાંતિનાત્રનું આયોજન થયું. - આચાર્યદેવનું બીજીવાર રતલામ નગરમાં સં. ૨૦૩૦ના થયેલ પ્રભાવક ચાતુર્માસ ઉ૯લાસ અને આનંદપૂર્વક થયું. આ ચાતુર્માસમાં ઉપાધ્યાયજી મ. શ્રી મહિમાવિજયજી ગણિવરશ્રીને પદ-પ્રદાન મહોત્સવ ગુજરાતી ઉપાશ્રયમાં શાંતિનાત્ર સહિત અછાહિકા મહોત્સવને પ્રભાવક પ્રસંગ પૂ પાદ પ્રવચન પ્રભાવક પરમારાધ્ધપાદ માલવદેશદ્ધારક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી આદિ મુનિમંડલની શુભનિશ્રામાં ધામધૂમથી થયેલ. પૂજા–ભાવનામાં અમદાવાદથી સંગીત મંડળી પોતાના સાજ સહિત આવેલ. 5. ઉપાધ્યાયજી મ.શ્રીના સંસારી ભાણેજ શ્રી મહાસુખભાઈ, શ્રી મહેન્દ્રભાઈ, શ્રી હસમુખભાઈ, શ્રી સુરેશભાઈ આદિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust