SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ન, જાર અહીં તારી સાથે જ હું તે સાં નાનyવક અને ય તે તારા છે 394 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 આજ્ઞા વિના તું મને કેમ રાખી શકીશ? વહુ બોલી, “માજી ! આ ઘરમાં મારા સાસુ, સસરા, જેટ, જેઠાણું અને દિયર દેરાણું છે, તે સવે મારે અનુકૂળ છે. માટે તમારે અહીં સુખેથી રહેવું.” તે સાંભળીને વૃદ્ધાએ કહ્યું, “જે એમ હોય તે તારા સાસુ સસરા વગેરે વડિલ સન્માનપૂર્વક મને આગ્રહથી રાખે, તે જ હું અહીં રહું? નહી તો એક ઘડી પણ હું અહી રહેવાની નથી. કારણું કે પુત્રી! જ્યાં એકનાં ચિત્તમાં પ્રીતિ અને બીજાના ચિત્તમાં અપ્રીતિ હોય ત્યાં રહેવું યોગ્ય નથી.” વહુ બેલી, “જે તેઓ સવે આગ્રહપૂર્વક અને વિનય સહિત તમને નિમંત્રણ કરે તો તમે સ્થિરચિત્તે અહીં રહેશે કે નહીં? કે તમારી બીજી કાંઈ ઈચ્છા છે?” ત્યારે વૃદ્ધાએ કહ્યું, “બસ, એટલું જ જોઈએ.” તરત જ વહુ ચાલી ગઈ અને જ્યાં બારણું બંધ કરીને સાસુ અંદર બેસીને પેલા દેવવ્રત પંડિતની કથાને રસપૂર્વક સાંભળતી હતી, ત્યાં જઈને વહુએ સાસુને કહ્યું, “આપ જલદી ઘરમાં આવે. ત્યારે સાસુએ આ મહાપંડિતની વાણીના શ્રવણભંગના દુઃખથી કહ્યું; મૂખી! કેમ નિરર્થક અમૃતસ્ત્રાવી વાણીના શ્રવણમાં વિદન કરે છે ? વિધાતા એ તને મનુષ્ય રૂપે પશુ સરજી દેખાય છે, આવા દુર્લભ મનુષ્યભવને સફળ કરતાં અમને તું બૂમ પાડીને વિદન કરે છે, તેથી તેનાં પાપવડે તું મરીને ગધેડી થઈશ.” ત્યારે વહુ બોલી; “સાસુજી! એક વૃદ્ધ માતા આપણા અગણ્ય પુણ્યસમૂહના ઉદયવડે ચિંતા અને જ્યાં બાર છે?” ત્યારે વૃદ્ધાએ જ જોઈએ. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy