SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ રોગનો , બહુ સાર' જ લાગ્યા અને બોલ્યા, 378 : કથાતન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 કર્યું નથી, કે જેનાથી હું રાજાનો કે ધર્મને દેષપાત્ર થાઉં. મેં તો તે ધનકર્મા શ્રેષ્ઠીન જ નામ અને કીતિ વધાર્યા છે. આમાં મારે શું દેષ છે કે જેથી મહારાજા મને વધની આજ્ઞા ફરમાવે છે ?" આ પ્રમાણે તે ભાટનાં વચનને સાંભળીને રાજાર્દિક સવે સભાજનો વિસમયપૂર્વક હસવા લાગ્યા અને બોલ્યો; અરે ચારણ! તે બહુ સારું કર્યું. આ શેઠના કૃપતારૂપી રોગને તારા વિના કોઈ બીજ ઉત્તમ વૈદ્ય મળત નહિં. આવા કૃપણેને આવી જ શિક્ષા ઘટે છે, આમાં તારો કાંઈ પણું દોષ જણાતો નથી.” રાજાએ પણ કેપને ત્યજી દઈ તે ઈશ્વરદત્ત ચારણ ઉપર પ્રસન્ન થઈને તે ચારણને બંધનથી મકાળે અને તેને યથાચિત પ્રીતિદાન આપીને વિસર્જન કર્યો. તે ઈશ્વરદત્ત ચારણ પણ આ પ્રમાણે શીખામણ આપવા લાગે કે; “રે શ્રેષ્ઠીન્ ! હવે ફરીથી કોઈ વખત ભાટ, ચારણ, યાચક સાથે વિરોધ કરશો નહિ, વળી હદયને દયા દાન ઈત્યાદિ સગુણેથી નિર્મળ રાખજે. કપતા તે આ ભવ અને પરભવ બંનેમાં કેવળ દુઃખનાં જ કારણભૂત છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, ધનને ભોગવવું અને આપવું. પણ તેને સંગ્રહ કરવો નહિ. કીડીઓ બહુ ધાન્યને સંગ્રહ કરે છે, તે તેત૨ પક્ષીઓ તે ખાઈ જાય છે.” આ પ્રમાણે તે શ્રેષ્ઠીને ઉત્તમ શીખામણ આપીને તે ચારણ ચાલતો થયો. ધનકર્મા શ્રેષ્ઠી પણ લજજાથી નીચું બંનેમાળ રાખ+ 1 હદયને દયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy