________________ 344 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 * તેઓ ઊભા રહ્યા. ત્યાં પણ ન્યાયમાં ચતુર એવા મંત્રીએ પણ તેમને કલેશ શમાવી શકયા નહિ. ત્યારે રાજાએ વિચાર્યું; “આ કલહનું કોઈ નિરાકરણ કરી શકતું નથી. પણ બુદ્ધિશાળી એવા ધન્યકુમાર જરૂર આ વિવાદને અંત લાવશે.” એમ વિચારીને ધન્યકમારને તે માટે જિતારિ રાજાએ વિચાર કરવા લાગ્યા. અતિશય બુદ્ધિશાળી ધન્યકુમાર બધી હકીકત જાણ્યા પછી રાજાની આજ્ઞા મળવાથી તે ત્રણે ભાઈઓને કહેવા લાગ્યા; “ભાઈ ! તમારા પિતાએ બહુ ઉત્તમ રીતે સીધા અને સરખા ભાગ જ પાડેલા છે, પણ તેને ભેદ નહિ સમજવાથી તમે નકામે કલહ કરો છો. બાપનું હેત તે સ° પુત્ર ઉપર સમાન જ હોય છે, કેઈ ઉપર ઓછું વધતું હોતું નથી. હ તેણે કેવી રીતે ભાગ વહેચેલો છે, તેનું રહસ્ય તમે સાંભળો. જે જે પુત્રની જે જે વસ્તુઓમાં અથવા તો વ્યાપારમાં કુશળતા છે, જેમાં જેની બુદ્ધિ ખલના પામતી નથી, તે તે પુત્રને તમારા પિતાએ ઘરમાં સંપ રહે તેવા હેતુથી તે વ્યવસાય તથા તેની વ્યવસ્થા સંપી છે. જે ભાઈ વ્યાપારમાં કુશળ છે તેને વ્યાપાર કરવાની વસ્તુઓ સેપેલી છે. એટલે જે ભાઈને ચોપડા શાહી વગેરે આપેલા છે, તેને વ્યાપારાદિ કળાથી મેળવેલ અને શ્વાજે ધીરેલું તમામ દ્રવ્ય આપેલ છે. કારણ કે તેમાં તમારા સર્વેમાં મોટા ભાઈ રામદેવ કુશલ છે, તેમ તમારા પિતાને સમજાયું છે, એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust