________________ સાહિત્ય પ્રકાશન પ્રવૃત્તિના વિકાસ માટે આર્થિક સહકારને અંગે શુભ પ્રેરણું આપનાર પૂ સાધ્વીજી અને અમે આ પ્રસંગે કૃતજ્ઞતાપૂર્વક કેટિશઃ વંદના પાઠવીએ છીએ. –માનદ મંત્રીઓ ક , સંસ્થા દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થનાર હીંદી પુસ્તક “સ્વપ્ન દ્રવ્ય દેવદ્રવ્ય હિ હૈ” પ્રકાશનને માટે આર્થિક સહાય આપનાર સુકૃતના સહભાગીની શુભ નામાવલી નીચે મુજબ છે. શ્રી મૂર્તિપૂજક જૈન સંઘની પેઢી–જ્ઞાનખાતામાંથી હ, માનદ્દ ટ્રસ્ટી શ્રી મણિલાલ વનમાળીદાસ, કલકત્તા 25) પૂ. મુનિરાજ શ્રી પુણ્યદયવિજયજી મ.શ્રીની શુભ પ્રેરણાથી આ જ રીતે સંસ્થા તરફથી પ્રસિદ્ધ થનાર શ્રી “દર્શન ભક્તિ સુધા” પ્રકાશનમાં આર્થિક સહકાર આપનાર તથા તે માટે શુભ પ્રેરણા આપનાર શ્રુતજ્ઞાનની ભક્તિને અપૂર્વ લાભ લેનાર સર્વને આ પ્રસંગે અમે કૃતજ્ઞતાપૂર્વક તેઓને યાદ કરીને વારંવાર તેમને આભાર વ્યક્ત કરીએ છીએ. –માનદ મંત્રીઓ P.P. Ac. Gurrainasuri M.S. P.P. Ac. Gunratnasuri M.S. dun Gun Aaradh Jun Gun Aaradhak Trust