________________ 0 0 0 0 0 0 0 0 0 મહામૂલ્ય પલંગ H 93 તેજસ્વી તથા મહામૂલ્ય રત્નને જોઈને નેહી-સંબંધીઓ ધન્યકુમારની સ્તુતિ કરવા લાગ્યા, “અહો ! આ ધન્યકુમારૂ કે ભાગ્યશાળી તથા બુદ્ધિમાન છે? ખરેખર આ પુત્ર તે કુળદીપક જાગે. તેણે યાચકોને દાનથી, ઘરને ધનથી, ત્રણ જગતને યશથી, મિત્રોને હર્ષથી તથા ભાઈઓને ઈર્ષોથી ભરી દીધા છે.” P.P.As. Gunratnasuri Mis P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Jun Gun Aaradhak Trust