________________ 8* * કવારત્ન મ જૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 સેના ત્યાં આવી પહોંચી. રાજાને જોઈને સર્વના હદયમાં. આનંદ થયે. રાજા પંકપ્રિયને પિતાના ઘોડા ઉપર બેસાડી. ચતુરંગ સેના સહિત શહેર તરફ ચાલ્યો. આગળ જતાં રાજા શહેરની બહારના ઉદ્યાનમાં એક અતિ સુંદર કન્યાને બારના ઝાડ ઉપરથી બોર વીણતા જોઈને તેને પૂછવા લાગ્યું; “હે છેકરી! તું કેમની પુત્રી. છે ? તારું નામ શું? તું કઈ જ્ઞાતિની કન્યા છે ?" તેણે જવાબ દીધો: “સ્વામી ! હું અહિં રહેતા એક ખેડૂતની છોકરી છું.” અમૃત જેવાં મીઠાં તે સુંદરીનાં વચનને સાંભળી, તેના રૂપ ઉપર મહી પડેલ રાજા મનમાં તેનું જ સ્મરણ કરતો પિતાના મહેલમાં ગયો. પછી મંત્રી. દ્વારા તે વાત તેના પિતાને જણાવી તેનાં કુળને પોતાના કુળને યોગ્ય બનાવી પિતે તે કન્યા સાથે પર અને તેને પટ્ટરાણુપદે સ્થાપી. “પોતાની પ્રિય વસ્તુ માટે મનુષ્ય શું નથી કરતાં?” આ બાજુ પંકપ્રિય કુંભાર રાજાએ આપેલ સુખ તથા વૈભવને નિઃશંકપણે ભેગવવા લાગ્યો. ખરેખર “લક્ષ્મીનું ફળ દાન અથવા ભેગ છે.” અને રાજાએ ગામમાં દાંડી. ફેરવાવી દીધી કે “જે કોઈ પણ માણસ પંકપ્રિય કુંભાર પાસે અસંબદ્ધ વાત, કેઈ પણ જાતના ઉત્કર્ષ કે વખાણ તેમજ આપ બડાઈ કરશે, તો તેને ચારના જેવી સજા * કરવામાં આવશે. માટે જે બેલવું હોય તેને પહેલાં બહુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust