________________ s8 : કારત્ન મ જૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 મેટાઈ મેળવવા ઇચ્છનાર તે બંનેને હું બરાબર ઓળખી ગયો. તેમાં પહેલો સાધુ પ્રપંચી હોવાથી માયા કપટથી. માણસનાં મન ખુશ કરે છે, અને બીજે પેતાના દોષ કહેવાની કળામાં હોંશિયાર હોવાથી મીઠાં મીઠાં વચને બેલી સુખે પિતાનાં પિટને ખાડે પૂરે છે અને બીજાનાં વખાણ કરી પિતાની લઘુતા બતાવવા પ્રયાસ કરે છે, પરંતુ તે બંને તે દંભના દરિયા જેવા છે; પરંતુ હે. કલ્યાણિ! હું તે દૂરથી જ દંભને છોડી દેનાર, પ્રપંચ રહિત છું; જે મળે તે આહાર ગ્રહણ કરું છું, પરંતુ સરળ સ્વભાવને. હેવાથી વારંવાર દરેક ચીજમાં દોષ દેખાડવારૂપ કપટ ક્રિયામાં કુશળ થઈ કદાગ્રહ કરતો નથી. હે ભદ્રે ! બહાર શેભા દેખાડવા માટે પહેલાં મેં પણ લોકને રંજન કરનારી આ કપટકળોને વારંવાર આશ્રય લીધે છે, કંઈક સારા સારા માણસને છેતરી મારી મોટાઈ બતાવી મેં પેટ ભર્યું છે, પરંતુ હવે તે કળા છેડી દીધી છે અને તેમ હોવાથી જ આ લોકની કપટકળા હું બરાબર સમજી ગયો છું પણ મેં તે તેવી ઠગાઈમાં કાંઈ સાર જે નહિં, તેથી તેને છેડી હાલ સરળતા સ્વીકારી છે.” આમ કહી તે સાધુ. ચાલ્યા ગયા. તેના ગયા પછી પેલી શ્રાવિકા મનમાં વિવેક પૂર્વક આ પ્રમાણે વિચારવા લાગી; " અહે! ઈર્ષ્યાળુ એવા આ સાધુ કેવું ઢંગધડા વિનાનું બેલતા હતા ? ઈર્ષાયુક્ત તેમનું બોલેલું સાંભળવું તે પણ અયોગ્ય હતું. એકલી તેઓની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust