________________ 28 : કારત્ન મંજૂષા : ભાગ-૧ * 0 0 0 0 0 0 તમારી.” “વળી મારી એવડી મોટી ચિંતા તમને શાથી થઈ પડી ?" “ધન નાશ કરનારા તમારા આચરણે જોઈને.” મારે તેવાં કયા આચરણે છે ?" તમે નકામે પૈસાને વ્યય કરે છે. આ ફૂલે છે તે ફક્ત એક પર જ ભોગવવા ગ્ય રહેશે, પછી તો તે નકામા જ થઈ પડવાનાં.” ઈત્યાદિ પહેલાં ચિંતવેલ સર્વ બાબત વિશ્વભૂતિએ દેવભદ્ર શ્રઠીને કહી બતાવી, અને વધારામાં કહ્યું, “તમારે માટે જ મને ચિંતા થાય છે કે આમ પૈસા ઉડાવતાં તમારી શી સ્થિતિ થશે?” દેવભદ્ર શેઠે તેની વાત સાંભળી અને હસીને વિશ્વભૂતિને કહ્યું, “મહારાજ! તમારા જેવા વૃદ્ધ, શાસ્ત્રના જાણવાળા અને હેય ઉપાદેયના જ્ઞાનવાળાને આ વિભ્રમ વળી ક્યાંથી થયો ? જુઓ ! સાંભળો ! પિસે આપણા બળથી ટકે છે કે ધર્મના બળથી? જે આપણા બળથી ટકતો હોય તે આ સંસારમાં સર્વ મનુષ્ય ધનની ઈચ્છાવાળા છે, અને ઘણા લોભી પણ છે, હંમેશા સાચવી સાચવીને ખર્ચ કરતાં પણ તેમના ઘરમાં લક્ષ્મી સ્થિર નિવાસ કરીને રહેતી હોય તેમ દેખાતું નથી. ધર્મબળથી મેળવેલી લક્ષ્મી ધર્મમાં જ ઊલટી વૃદ્ધિ પામે છે. વાપરવાથી -જેમ જળથી ઉગેલ ઝાડ ફરીને જળ પાવાથી વધે છે, તેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust