________________ TITI IIIIIIIIIIIIIIII --- - શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર ત્વત્પાદપંકજમપિ પ્રણિધાનવંદો, વસ્મિ ચેભુવનપાવન ! હા હતોષસિમ 40 અવય:-ભુવનપાવન ! નિસંખ્ય સાર શરણું શરણું શરણ્ય સાદિત (ક્ષય પમાડયા છે) રિપુ પ્રથિત (પ્રસિદ્ધ) અવદાતમ (પ્રભાવ) વત્પાદપંકજં અપિ પ્રણિધાન (ધ્યાન) વધ્ય અમિ, હા વધ્ય: હતઃ અમિ 40 અર્થ : હે ત્રણે લોકને પાવન કરનારા! અસાધારણ બળના આશ્રયદાતા અર્થાત ધારક ! શરણાગતને શરણ દેનારા ! કર્મશત્રુઓનો નાશ કરવામાં પ્રસિદ્ધ પ્રભાવવાળા ! એવા આપના ચરણ કમળનું શિરણ પામ્યા પછી પણ જો હું ધ્યાનથી વંચિત રહું તો હું રાગપરૂપી શત્રુએ કરીહણવા યોગ્ય છું, દુદૈવે મારે છું. તે 40 1. પાઠાંતરે વોશ્મિ પણ મળે છે. તેનો અર્થ થાય છે કે હું અભાગી ફળહીન રહ્યો. દેવેન્દ્રવંઘ! વિદિતાખિલ વસ્તુસાર! સંસારતારક ! વિભે ! ભુવનાધિનાથ ! ત્રાયસ્વ દેવ ! કરુણા હૃદ! માં પુનહિ, સીદન્તમદ્ય ભવ્યસનાબુરાશે: 41 છે અન્વય : દેવેન્દ્રવંઘ ! વિદિત (જાણનારા) અખિલ વસ્તુ સાર ! સંસારતારક! વિશે ! ભવનાધિનાથ ! કરુણાહૃદ (દયામય) અદ્ય (હમણાં) સીદ્રતમ (ખેદ પામેલા) માં (મને) ભયદ (ભયદેનારા) વ્યસન (દુ:ખ) અંબુડાશે: બાયસ્વ (તારે) પુનીહિ (પવિત્ર કરે) 41. અર્થ : ઇદ્રોને પણ વંદનીય એવા હે દેવાધિદેવ ! સમગ્ર વસ્તુના સ્વરૂપને હે જાણનારા ! ભવસાગરમાંથી હે તારનારા ! હે વિભુ! હે ત્રિલોકીનાથ ! હે દયામય ! હાલ ખેદ પામેલ મને ભયકારી દુ:ખેવાળા આ સંસાર સાગરથી તારો અને પવિત્ર કરે એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust