________________ અને 54 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર તેણે શ્રદ્ધાપૂર્વક કહ્યું કે પ્રભુ મહાવીર પધારે તો મારા સાડા ત્રણ કરોડ રોમરાય પ્રફુલિત થઈ ઊઠે અત્યારે તેવું કશું મારા અંતરને સ્પર્શતુ નથી તેથી ખરેખર મારા પ્રભુ પધાર્યા નથી પણ આ કોક બહુરૂપી છે જે જુદા જુદા વેશ ધારણ કરે છે. આ જાણું તાલ તાપસ નમી પડ્યો ને પ્રભુનો સંદેશે રૂબરૂ આવીને આપે અને & A અલસાની શ્રદ્ધાને બીરદાવી. તે સુલતાજીએ આવી અપ્રતિમ શ્રદ્ધાના કારણે તીર્થકર નામ ગોત્ર બાંધ્યું અને આગામી વીસીમાં સોળમા તીર્થકર ચિત્રગુપ્તિ થશે. આવી અનુપમ ભક્તિ અને શ્રદ્ધા આપણા અંતરમાં પણ પ્રગટો એમ અને પરમાર્થથી સુચવ્યું છે. 34 હવે ચાર ગાથામાં આચાર્યશ્રી પિતાનું આત્મનિવેદન કરે છે : અસ્મિન પારભવ વાિિનધૌ મુનીશ! મયે ન મે શ્રવણુ ગોચરતાં તોડસિ આકણિ તે તુ તવ ગે2 પવિત્ર મંત્ર કિ વા વિદ્વિષધરી સવિધ રામેતિ પા - અય : મુનીશ! મળે અસ્મિન (આ) અપાર ભવ વારિનિવો મે શ્રવણ ગોચરતાં ન ગત: અસિ, વા તવ ગોત્ર પવિત્ર અંગે આકર્ષિતે (સાંભળવાથી) તુ વિપ વિષધરી (નાગણી) સવિઘં (સમીપે) રામેતિ (આવી શકે) કિપાયા અર્થ : હે મુનીશ ! હું માનું છું કે આ અપાર ભવસાગરને વિષે આપની વાણી મારા કાને પડી નથી; અથવા જે તમારા નામરૂપ પવિત્ર મંત્ર મેં સાંભળ્યું હોત. તે આ વિપત્તિઓ રૂપી નાગણ (મારી) નજીક આવી શકે ખરી ? કપા પરમાર્થ : અહીંથી ૩૮મી ગાથા સુધીમાં આચાર્યશ્રી પોતે પિતાના જ દોષ કબૂલીને અંતર્વેદના પ્રગટ કરીને અને આત્મનિંદા કરીને જાણે શુદ્ધ બને છે. જાણે “નિંદામિ, ગહમિ, અપાયું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust