________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર (વસંતતિલકા ત) કલ્યાણ - મન્દિર - મુદાર - મવદ્ય-ભેદિ, ભીતાભય-પ્રદમ નિદિતમંથ્રિપદ્યમ છે સંસાર-સાગર–નિમજજ-દશેષજ—– પિતાયમાન-અભિનમ્ય જિનેશ્વરસ્ય | 1 . યસ્ય સ્વયં સુરગુરૂ ગરિમામ્બરાશેઃ તૈત્ર સુવિસ્તૃત મતિ ન વિભુવિધામ | તીર્થેશ્વરસ્ય કમઠ-સમય ધૂમકેતો સુ તસ્યાહુ મેષ કિલ સંસ્તવને કરિષ્ય છે 25 અન્વય : એષ (એ) અહં જિનેશ્વરસ્ય કલ્યાણ મંદિર ઉદાર અવદ્ય (પા૫) ભેદિ, ભીત–અભય-પ્રદ, અનિન્દિi, (અનિંદનીય અર્થાત્ નિર્દોષ) સંસાર સાગર નિમજ્જત (ડૂબેલા), અશેષ (સર્વ જતુ (જીવ) પિતાય માનં (તારનાર) અંત્રિપદ્મ (ચરણકમળ) અભિનમ્યા (રૂડાભાવથી નમીને) યસ્ય ગરિમા (મહિમા) અમ્બેરાશેઃ (સમુદ્ર) કમઠ સ્મય (કમઠને ગવ) ધૂમકેત: (અગ્નિ ) તીશ્વરસ્ય સ્તોત્ર વિભુ: (સમર્થ) ન વિધાતું તસ્ય. સંસ્તવન કિલ (ખરેખર) કરિષ્ય. 12 છે અર્થ: કલ્યાણના ભંડાર, ઇચ્છિત વસ્તુ આપવામાં ઉદાર, (અશુભ કર્મરૂપી) પાપોનો નાશ કરનાર, (જન્મ મરણના દુખેથી ભય પામેલાને અભયદાનના દેનાર, અને સંસાર સાગરમાં ડૂબી રહેલા સર્વ જીવોને તારનાર એવા જે શ્રી જિનેશ્વર ભગવાનના નિર્દોષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust