________________ કલ્યાણમદિર સ્તોત્ર ચારોને શી રીતે હણી નાંખ્યા? અથવા તે પણ ખરું છે. શીતળ એવા હિમના પડવાથી લીલા વને જેમ બળી જાય છે તેમ જ આપે પણ શાતિરૂપી શીતળ હિમવડે કમરૂપી ચેરેના વનનું દહન કર્યું હશે.” * સંસારમાં આપણે અનુભવ કરીએ છીએ કે કઈ વસ્તુનો નાશ કરે હોય ત્યારે જીવ કોધાદિ કષાયને આશરો લે છે. કષાયને જોરદાર કર્યા સિવાય અન્યને નાશ કરે સામાન્ય રીતે સંભવ નથી. આચાર્યજીને જણાય છે કે પ્રભુજીની બાબતમાં તે તેનાથી વિરુદ્ધ પ્રકારનું જોવામાં આવે છે. ભગવાને કર્મરૂપી ચેરેને બાળ્યા તે તે બરાબર છે, પણ તેને બાળવા માટે જે ક્રોધરૂપી અગ્નિ જોઈએ, તે ક્રોધનો તે તેમણે કર્મોના સંપૂર્ણ નાશ કરતાં પહેલાં નાશ કર્યો હતો. આ કાર્ય થયું કેવી રીતે? આ આચાર્યજીને આશ્ચર્યરૂપ લાગે છે. - આ કડીમાં આચાર્યજીએ કર્મોને ખૂબ જ ગ્ય રીતે ચેર તરીકે ગણાવ્યા છે. ચેરનું કાર્ય શું ? પિતાની ન હોય તેવી, અર્થાત્ બીજાની વસ્તુ, તે જીવની જાણ બહાર લઈ લેવી અને તેના પિતાની વસ્તુ તરીકે ઉપભોગ કરે. કર્મો બરાબર આ જે કાર્ય કરે છે. આત્માના અસંખ્યાત પ્રદેશ ઉપર કમનાં ચીકણું પરમાણુઓ ચીટકે છે, તેનાથી આત્માના જે અનંત ગુણ છે તે લેપાય છે, અને અવરેતાં ગુણેને ખ્યાલ પણ જીવને આવતું નથી. હું એટલે સુધી કે ત્રણ લોકનાં નાથ નવાં આત્મા તૈણું લોકે “દાસે અભિખારીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust