________________ 14 કલ્યાણમંદિર સ્તોત્ર છંદમાં કરી છે, અને માત્ર તેની એક અંતિમ કડી આર્યામાં છે. જ્યારે અહીં લીધેલ અનુવાદ હરિગીતમાં છે, તથા અંતિમ કડી આર્યામાં છે. कल्याण मंदिर मुदार मवद्यभेदि भीता भयप्रदम निन्दित मंघ्रिपद्मम् / संसार सागर निमज्जदशेष जंतु : पोतायमान भमिनम्य जिनेश्वरस्य // 1 यस्य स्वयं सुरगुरुगरि मांबुराशेः स्तोत्र सुविस्तृत मतिर्न विभुविधातुम् / तीर्थेश्वरस्य कमठस्य धूमकेतोस् તૈયાષ જ સંતવ રથે યુમન્ 2 કલ્યાણનું મંદિર અને ઉદાર ઇચ્છિત આપવે, દાતા અભય ભયભીતને સમર્થ દુરિત કાવે; સંસાર દરિયે ડૂબતાને નાવરૂપે જે વળી, નિર્દોષ પ્રભુનાં પદ કમળને પ્રથમ હું પ્રેમે નમી. 1 સાગર સમા જેના મહિમાની સ્તુતિ કરવા વિશે, વિશાળ બુદ્ધિ સુરગુરુ તે છેક શક્તિહણ દીસે, વળી કમઠ કેરા ગર્વને જે બાળ અગ્નિ અરે, તીર્થંશની સ્તુતિ કરીશ જ તેમની હું તે ખરે. (2) મંગલાચરણ રૂપ આરંભની આ બે કડીઓમાં આચાર્યજી, પિત કરવા ધારેલી રચનાને હેતુ પણ સમાવી દે છે. પ્રાચીન " અR, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust