________________ કલ્યાણમંદિર સ્તોત્ર 173 युक्तं हि पार्थिवनिपस्य सतस्तवैव चित्र विभो ! यदसि कर्मविपाकशून्यः / / 29 હે નાથ ! આ સંસાર સાગરથી તમે વિમુખ છતે, નિજ આશ્રિતને તાતા, વિશ તે તે યોગ્ય છે લેકે તરે માટી તણું ઘટ કર્મપાક સહિતથી, આશ્ચર્ય વિભુ ! પણ આપ તે છે રહિત કર્મ વિપાકથી. 29 આપણને અઠ્ઠાવીસમી કડીમાં આચાર્યજીએ બતાવ્યું કે પ્રભુનાં ચરણનો આશ્રય લીધા પછી સુમનસ બીજે ન જતાં ત્યાં જ રહે છે. પ્રભુના આશ્રયે રહેલા આવા સુમન નું પ્રભુ શું કરે છે તે આપણને પ્રસ્તુત કડીમાં જાણવા મળે છે. આચાર્યજી પ્રભુને સંબોધતા કહે છે કે, “હે નાથ ! આપ આ સંસાર-સમુદ્રથી વિમુખ છતાં પણ આપની પાછળ લાગેલા સુમતિવાળા(આપને આશ્રય કરનારા)ને આ૫ તારે છે. હે વિશ! તે તે યોગ્ય જ છે, કેમકે કુંભારનું બનાવેલું માટીનું વાસણ પિતાને આશ્રય કરનારને આ લેકમાં પણ વિમુખ (નીચું મોઢું) રાખીને સમુદ્રમાં તારી શકે છે, પણ આપને વિશે એટલું આશ્ચર્ય છે કે તે કર્મવિપાક સહિત હોય છે, અને આપ તે તેથી રહિત છે, છતાં પણ તારી શકે છે.” - આચાર્યજી શ્રી પાર્શ્વનાથ પ્રભુને “નાથ” તરીકે સંબોધતા અહીં કહે છે કે તમે સંસાર-સમુદ્રથી પરગમુખ હોવા છતાં જે સુમતિઓ તમારી પાછળ લાગેલા છે, તેને તમે તારે છે, તે એગ્ય જ છે. અહીં આચાર્યજી પ્રભુને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust