________________ (36) જ્યાનંદ કેવળા ચરિત્ર. गेहागयाण उचिअं, वसणपडिआण तह समुद्धरणं / ... કુત્રિાળ યા gણો, ei સગો ધબ્બો | 2 || “ઘેર આવેલાનું ઉચિત કરવું, કષ્ટમાં પડેલાને ઉદ્ધાર કર, અને દુ:ખી ઉપર દયા કરવી–આ ધર્મ સર્વને સંમત છે.” - તે પુરહિતે આમ તેમ જોતાં રતિ અને પ્રીતિથી અધિક રૂપવાળી અને ગુણે કરીને સ્ત્રીઓને વિષે ચૂડામણિ સમાન મંત્રીની બે પ્રિયાએ જોઈ. તેણે વિચાર કર્યો કે-“અહો ! આનું રૂપ જગતમાં ઉત્તમ છે, અને રૂપના અનુમાનથી આ બન્નેમાં ગુણે પણ - સંભવે છે જ. તેથી અહો ! આ મંત્રીને ધન્ય છે કે જેને આવા ભેગને સંગમ થયે છે, અથવા મારા ઈચ્છિત કાર્યની સિદ્ધિને મને ઉપાય મળે.” એમ વિચારી તે જે કાર્યને માટે આવ્યો હતો તે નિવેદન કરી મંત્રીએ તેને ઉત્તર આપે. એટલે તે પુરોહિત પિતાનું કાર્ય સિદ્ધ થયું જાણું પિતાને ઘેર ગયો. પછી તે પુરોહિત લગ્નાદિકના બળથી કાંઈક ભાવી બનાવને કહી હમેશાં રાજાના મનનું રંજન કરવા લાગ્યું. “શુદ્ધ વિદ્યા કામધેનુ સમાન છે.” એકદા રાજાએ એકાંતમાં રહેલા તેને વિશ્વાસથી પૂછયું કેહે ઉત્તમ વિદ્વાન! કહે, મારા રાજ્યમાં કાંઈ પણ ન્યૂનતા છે?” તે સાંભળી પુરે હિત મંત્રીપરના દ્વેષને લીધે પોતાની ઈષ્ટ સિદ્ધિને માટે બેલ્યો કે “હે સ્વામી ! બીજા રાજાઓ કરતાં અધિક હસ્તી, અશ્વ વિગેરે સર્વ તમારે છે; પરંતુ ચારે પુરૂષાર્થમાં કામરૂપી પુરૂષાર્થ જ સારભૂત અને આત્માને સુખકર્તા છે. કારણ કે ધર્મ અને કામ જ છે; અને કામનાં સર્વ સાધનોમાં મુખ્ય સાધન સ્ત્રી જ છે, તે તમારે જોઈએ તેવી નથી, તેથી રાજ્યાદિક સર્વ તમારૂં નિષ્ફળ છે.” તે સાંભળી આશ્ચર્ય પામેલો રાજા બોલ્યો કે-“હે વિપ્ર ! તમે અસત્ય કેમ બોલે છે ? મારે ઉત્તમ રૂપવાળી અને ગુણે કરીને મનહર ઘણી ભાર્યાઓ છે.” તે સાંભળી વિપ્ર બ કે-“હા, ઘણું ભાર્યા છે. તે સાચું, પરંતુ તે સર્વને વિષે તમારા રૂપને લાયક એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust