________________ તેરમે સર્ગ. (૪ર૭ ) સુભીષણ 18, અને ધૂમાક્ષ 19 વિગેરે કાયર જનથી તે જોઈ પણ ન શકાય તેવા લાખ ખેચર રાજાઓ હાથીવડે જોડેલા રથમાં બેસીને નીકળ્યા. તેમની પાછળ મદન 1, કાસર 2, કામકેતુ 3, ભીમ 4, મહાયશ 5, પ્રતાપ 6, તપન 7, અક્ષોભ 8, રમણ 9, અને કામનંદન 12 વિગેરે લાખો વિદ્યાધર રાજાઓ વીરના સમૂહને પણ ભય ઉપજાવતા સિંહથી જોડેલા રથમાં બેસીને શીધ્રપણે નીકળ્યા. તેમની પાછળ પ્રલાદ 1, ચપળ 2, ચંડવેગ 3, શત્રુદળ 4, અંકુશ 5, ગદાધર 6, મહાપાણિ 7, સુવત્ર 8, અને વજકેતન 9, વિગેરે મહાબળવાન અને શત્રુઓને તૃણ સમાન ગણતા લાખ બેચર રાજાએ વાઘથી જોડેલા રથમાં બેસીને નીકળ્યા. તેમની પાછળ સાગર 1, ક્રોધને 2, ભીમ 3, વયુધ 4, શતાયુધ 5, રણચંદ્ર 6, મહાશૂર 7, સુતેજ 8, કુલિશાયુધ 9 પૂર્ણચંદ્ર 10, અને મહાસ્ર 11 વિગેરે યુદ્ધના ઉત્સાહવડે રોમાંચિત થયેલા શરીરવાળા લાખ રાજાઓ અશ્વથી જોડેલા મોટા રથમાં બેસીને નીકળ્યા. તેમની પાછળ બળ 1, કમાંકુર 2, ધમાલી 3, સિંહ 4, શતાયુધ 5, વજુમાલી 6, મહાવક 7, વિજય 8, ચકધારી 9, દુરંત 10 અને દુર્ધર 11 વિગેરે મોટા પ્રમાણવાળા (ઘણા) ખેચર રાજાએ પરિવાર સહિત વિમાનમાં બેસીને નીકળ્યા. ત્યારપછી ગજસિંહ 1, ગજાનંદ 2, ગજદેવ 3, ગજપ્રભ૪, ગજવીર 5, ગજપ્રીતિ 6, ગજકેલિ 7, ગજવીજ 8, ગજવેગ 9 ગજાધાર 10, ગજસેન 11, ગજાનન 12, 8 અને ગજવિકમ 13 વિગેરે રાજાએ હાથી પર બેસીને નીકળ્યા. ત્યારપછી હવેગ 1, મહાવાજી 2, મહા 3, હયવાહન 4, હયવીર 5, હયાનંદ 6, હયસાર 7, હોદય 8, અધવીર 9, અશ્વસેન 10, અશ્વાનંદ 11, અશ્વવિક્રમ 12, હયસેન 13, અને હયાસ્ત્ર 14 વિગેરે લાખો રાજાઓ અશ્વપર આરૂઢ થઈ નીકળ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust