________________ (324). જયાનંદ કેવળી ચરિત્ર. ગુપ્ત રહેલા કાંટાને કોણ જાણે શકે ? " તેપણ મહા બુદ્ધિશાળી કુમારની પ્રિયાએ તેની ચેષ્ટાવડે તેની દુષ્ટતા જાણતી હતી, પરંતુ પિતાની જેવી જ દષ્ટિ સિંહની છે એમ માનનારે કુમાર તે પ્રિયાએના વચનપર શ્રદ્ધા રાખતો નહોતો. “સત્પરૂષે હમેશાં પરના ગુણેને જ જુએ છે અને દુષ્ટજન પરના દોષને જ જુએ છે. સૂર્ય સદા પ્રકાશને જ આપે છે અને ઘૂવડ અંધકારને જ જુએ છે.” લેકો તે બધું જોઈને વિચાર કરતા હતા કે –“આ કુમાર આ ચારને પણ આટલું બધું માન આપે છે, તે શું સમાન આકૃતિવાળો હોવાથી તે તેને ભાઈ જ હશે ?" એકદા રાજાએ કુમારને પૂછયું કે–“ગુણેએ કરીને અધિક એવા અનેક જનને છેડી હાથી જેમ શિયાળને માને તેમ તું આને કેમ બહુ માને છે ?" કુમારે જવાબ આપે કે –“મારો ભાઈ હોવાથી હું તેને માન આપું છું.” તે સાંભળી લોકની જેમ તેના વાકયપર નહીં શ્રદ્ધા કરતા રાજાએ એકદા એકાંતમાં કૈતુકથી સિંહને પૂછયું કે-“આ કુમાર સાથે તારે શું સંબંધ છે?” ત્યારે અવસર આવ્યો જાણે તે માયાવી પોતાના અભિપ્રાય પ્રમાણે છે કે –“હે રાજન ! મેં પૂર્વે આની ઉપર ઘણે ઉપકાર કર્યો છે, તેથી તે મને બહુ માને છે. બાકી એ કોણ છે? એ બાબતમાં કુમારે શપથપૂર્વક મને કહેવાનો નિષેધ કર્યો છે, તેથી હું વિશેષ કાંઈ કહી શકતો નથી અને કહેવાથી પણ તમને દુઃખ થાય તેવું છે.” તે સાંભળી રાજા સેંકડો શંકાથી વ્યાપ્ત થઈ ગયે, તેથી તેણે બહુ આગ્રહથી કહ્યું કે –“જે તું મને કાંઈ પણ માન આપતા હો તે એને સર્વ વૃત્તાંત જરૂર કહે.” ત્યારે તે બોલ્યો કે–“હે સ્વામિન્ ! કુમારની આજ્ઞાથી પણ તમારી આજ્ઞા અધિક બળવાન છે, કેમકે સ્વામીને દ્રહ એ મોટું પાપ છે. તેથી તમે સાવધાન થઈને સાંભળો– - “વિજયપુરના જય રાજાને પુત્ર છું. પરંતુ મને ઘુતનું અતિ વ્યસન હેવાથી હું ચોરી કરતાં શીખે. તે સાંભળી રાજાએ વિચાર્યું કે –“અહો! આતો સત્યવાદી જણાય છે, કે જેથી તે પિતાના દોષને પણ છુપાવતો નથી.” ત્યારપછી રાજાની આજ્ઞાથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust