________________ . આઠમે સર્ગ. (165) તે નગરમાં પોતાના રૂપવડે અપ્સરાઓને જીતનારી રતિમાળા નામની એક વેશ્યા રહેતી હતી. સૌભાગ્યની નદીરૂપ તેણુને યુવાન પુરૂષના મનરૂપી હંસે કદાપિ છેડતા નહોતા. તેણીએ પિતાની અતિ વિશુદ્ધ ચોસઠ કળાઓ વડે ચંદ્રને જીતીને, નખના મિષથી અનેક શરીર ધારણ કરાવી, પિતાના પગમાં પાડ્યો હતે. તેણીના ઉત્તમ રૂપ અને કળાથી મોહિત થયેલા રાજાએ સર્વ પ્રકારે શ્રેષ્ઠ રતિ (કીડા) ને આપનારી તેણીને સતીની જેમ પોતાના અં. તઃપુરમાં રાખી હતી. તે વિવિધ પ્રકારની કામની સામગ્રીવડે, વિનયાદિક ગુણેવ તથા કળા, દાક્ષિણ્યતા અને ઉચિતતાવડે રાજાના મનને અત્યંત રંજન કરતી હતી. કેટલાક કાળ ગયા પછી જેમ સ્વાતિ નક્ષત્રનો મેઘ છીપને વિષે મેતીને ઉત્પન્ન કરે તેમ રાજાથી તે વેશ્યાએ ઉત્તમ લક્ષણવાળી અને દેદીપ્યમાન કાંતિવાળી એક પુત્રીને જન્મ આપે. પહેલાં પુત્રી નહીં હોવાથી આ પુત્રીના લાભથી હૃદયમાં હર્ષ પામેલા રાજાએ તેને જન્મોત્સવ ઘણું આદરથી કરાવ્યું. કહ્યું છે કે “કૂવાત માઁ (7) મારે મર્થતા વર્ષે शान्तरसे हास्यकथामिच्छन्ति पुत्रिणः पुत्रीम्।।" મનુષ્યો વરસાદના દિવસોમાં તડકાને ઈરછે છે, મિષ્ટ ભેજ. નમાં ખાટા પદાર્થને ઈચ્છે છે, સારા-ઘણું ધનમાં મોટા કાર્યને ઈચ્છે છે, શાંતરસમાં હાસ્યકથાને છે અને ઘણા પુત્રો તે પુત્રીને ઈચ્છે છે.” પછી તે રાજાએ સારે દિવસે અને શુભ મુહૂર્ત સ્વજનેને વિગેરે. કેટલાંક કેવળ યૌગિક હોય છે, જેમકે પાચક- રાંધનાર વિગેરે એટલે કે રાંધવાની ક્રિયા કરનાર સર્વે પાચક કહેવાય છે. કેટલાંક નામ યોગ અને રૂઢ બને હોય છે, જેમકે પંકજ-કમળ. અહીં કાદવમાં ઉત્પન્ન થનાર કમળ, દેડકાં વિગેરે અનેક હોય છે, તે પણ કમળનોજ અર્થ લેવાય છે. તેથી તે યોગરૂઢ કહેવાય છે. અહીં “સથr' એટલે ચલાયમાન ન થાય તે, અર્થાત પૃથ્વી અને પર્વત, આ બને ગરૂઢ નામ હતાં, તે બદલ ચલાયમાન થવાથી યોગના અર્થને ત્યાગ કરી એ રૂટ નામ ધારણ કરે છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust