________________ પ્ર સ્તા વ ના, સવ ગતિએમાં મનુષ્યગતિ ઉચ્ચ છે. મનુષ્ય સિવાય બીજી ગતિમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. મુક્તિ મળે |ii નહિ ત્યાં સુધી મનુષ્ય તેના માટે સાધના કરવાની છે. તેની સાધનાને માર્ગ અનત જ્ઞાનીઓએ બતાવેલ છે. જ્ઞાની-IR. ઓએ બતાવેલ માર્ગે ચાલી અનંત જીવો પૂર્વકાળમાં મુક્તિગામી બન્યા છે. વર્તમાનમાં પણ છ મહાવિદેહ ક્ષેત્રમાંથી મુક્તિ મેળવે છે. આગામી કાળે પણ અનંત છ મુક્તિ રમણીને વરશે. તેમાં મુખ્ય સાધન હદય પલટે છે. હદય પલટો થયા સિવાય તપ, જપ, સંયમ વિગેરે સાધના નિષ્ફળ થાય | છે. હૃદયને પલટો થતાં અનંતકાળના દુર્ગણે દૂર થાય છે. અવળાઈ અને નબળાઈ ચાલી જાય છે. આત્મામાં રહેલા સદગુણે ક્રમસર પ્રગટ થતા આવે છે. કરેલાં અનુષ્ઠાનેતપ, જપ, સંયમ વિગેરે સફળ થાય છે. આત્મા ક્રમસર આગળ વધતાં અનંત શક્તિમાન અને અનંત જ્ઞાનવાન બની નિજાન્મસ્વરૂપમાં લિન બની શકે છે. તે હદયના પલટા ઉપર જૈન પ્રકાશ પેપરમાં આવેલી ગુજરાતી ભાષામાં જ્યોતિચંદ્ર નામના એક શેઠા કાળ ઉપર AiI થઈ ગયેલ સંપુરૂષની આખ્યાયિકા વાંચવામાં આવી અને તે બેધક જાણવાથી તેના આધારે સવ. પૂજ્યપાદ આચાર્ય શુરૂદેવ શ્રી નાગચંદ્રજી સ્વામીના શિષ્ય પં. મહારાજ શ્રી રત્નચંદ્રજી સ્વામીએ કરછ છસરા ગામમાં ગુરૂમહારાજની હજરીમાં સંસ્કૃત ભાષામાં ચરિત્ર બનાવ્યું. જ્યોતિચંદ્રતું જીવન પ્રથમ કેવું અધમ હતું અને પછી મિમિત્ત મળતાં, અભ્યાસીઓ માટે વ્યાખ્યાનાદિ વાંચનમાં ઘણું જ ઉપયેગી નીવડશે, તેમાં બે મત નથી. Jun Gun Aaradhak Ac Guntatrasuri M.S.