________________ શ્રી હરિબલ મચ્છીનું 48 : દાઝયે તે નહિ, પરંતુ તપેલા જાત્યવંત સુવર્ણની માફક અતિ તેજદાર કન્તિવાળે થયે 328 અંજનસિદ્ધ પુરુષ ની જેમ તે વખતે હરિબલ લેકેથી અટક્ય બન્યો! ત્યાર બાદ કેઈક સ્થળે કાલનિર્ગમન કરીને તે દિવસની રાત્રિના શાંત વાતાવરણવાળી પહેલા પહેરે જ પિતાને દેવની સહાયથી ઘેર આવ્ય! I 329. (હરિબલને એ હરિબલનું નિરા- રીતે અગ્નિ પરીક્ષામાંથી પણ આબાદ બાધ બચી જવું, ઉગરી આવેલ જોઈને) વિસ્મય થવા અદૃશ્ય રહેવું પૂર્વક હર્ષિત થયેલી અને પ્રફુલ્લપણે મંદ અને પ્રભાતે ઘેર હાસ્યમય બનેલી વસતશ્રી અને કુસુમ* આવવું. શ્રીએ દેવ જેવા દિવ્યશરીરવાળા હરિ બલને તુંબડામાંના અમૃતથી સિં! 1 330 બીજાને માટે કષ્ટ ઉઠાવનારા જનને ખરેખર વિપત્તિ પણ સત્વર સંપત્તિમાં પરિણમે છે! શું અગુરુ (અગર )ને બાળવાથી સુગંધને વિશાલ ફેલા થાય એ વિધિ નથી? છે 331 / હરિબલ પિતાનાં મકાનમાં પિતાનો સ્ત્રીઓ સાથે જેવામાં પ્રેમવાર્તા કરે છે. તેવામાં ત્યાં વિષયવાસનાવડે અત્યંત ઉન્મત્ત બનેલે રાજા, ઉતાવળે યથેચ્છપણે આવી રહ્યો છે.! ૩૩ર / રાજાને આવતે જાણીને તે બંને સ્ત્રીઓએ પિતાના સ્વામી હરિબલને કહ્યું- હે પ્રિય! આપ છૂપી રીતે સંતાઈને અમારું કાંઈક કોશલ્ય જુઓ. 333 / હરિબલે એ પ્રમાણે કયે છતે, શાણી એવી તે બંને સ્ત્રીઓએ રાજાને આકર્ષણ થાય તેવી રીતે સત્કા૨ કરે, આસન આપવું વગેરે બધું જ સજર્યું! I 334 છે અને રાજાને પૂછવા લાગી કે હે દેવ ! આપને અત્યારે કેમ પધારવું થયું ? રાજા પણ Ics Scanned with CamScanner PP. Ac. Gunratnasuri M.S. મદન Jun Gun Aaradha-va