________________ અદભુત દષ્ટાંત જેવા તે કર પિતા પાસેથી વેગે નાશી છુટવા ઈચ્છને મને તે દુબુદ્ધિ, કેદીની માફક અહિ ઝકડી રાખે છે. In 189 તેનું કાર્ય કરી આપવાને આધીન અને સ્વભાવે નિર્દય હદયવાળી એવી પ્રાપ્ત કરેલી વિદ્યારે મને જલદિથી મૃત જેવી બનાવીને તે અનાર્ય પિતાનાં કાર્ય માટે બહાર જાય છે. તે 190 ( વળી ઘેર આવે એટલે આ તુંબડામાંથી અમૃત લઈને અને મારા પર સીંચીને તમે જીવતી કરી તેમ તે અનાર્ય પોતાના કાર્ય માટે મને જીવતી કરે છે ! 191 આ પ્રમાણે સંકટમાં ડૂબેલી હું કઈ ઉપાયે મરણને પણ ઈચ્છી રહી છું : અનુચિત કાર્ય આચરવા કરતાં પ્રાણુને હણી નાખવા તે પણ ગ્ય છે. 12 જે પ્રાર્થિત વસ્તુઓને પૂરી પાડનાર કલ્પવૃક્ષના આપ મેઘ છે તે આપના પાસે કાંઈક પ્રાર્થના કરું: પ્રાર્થિત મેળવી આપવું તે ખરેખર સુગુણુતાના મૂળ માણે છે. / 193 મે કહ્યું છે કે'दुक्खाण एउ दुःक्खं गुरू गुरुआण हियमझमि / अपि परो पस्थिजह जापि परो पत्थणाभगो // 194 // અર્થ–મહન્તના હૃદયમાં દુઃખેમાં પણ એ તે મોટું દુ:ખ છે, જે પર પાસે પ્રાર્થના કરવી, અને જે બીજાએ કરેલ પ્રાર્થનાને ભંગ કર. 194 " હે સૌભાગ્યવતેને વિષે મુખ્યી જેના પૂર્વના પુણ્યના ઉથે જ આપ અહિં ખેંચાઈ આવ્યા છે તેમ અહિં પધાર્યા છે તે આપના ઉપર રાગવાળી એવી મારું આપ પાણિગ્રહણ કરે I 15 મારું જીવિત પણ એમ હ૪ મારું ચિત્ત આપને વશ આપ્યું સમજે. હમણાં લગ્નવેલા પણ ઉ ત્તમ છે. તેથી હે નાથ ! વિલંબથી સર્યું !" in 16 . . ! Scanned with CamScanner P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust