________________ અદ્ભુત દષ્ટાંત 174 . હરિબલે પણ કહ્યું-“વિશાલપુરના મદનવેગ નામના રાજાને સેવકમાં અને અત્યંત માન્ય હું હરિબલ છું. A 175 . ( રાજાએ) લંકાના વિભિષણ નામના રાજાને આમંત્રણ આપવા માટે મને મોકલ્યો છે અને દેવના પ્રભાવથી મસ્યરૂપી વાહન ઉપર બેસીને અહિં આવ્યો છું. આ 176 I હવે હે બાલા! તું તારું વૃત્તાંત પણ યથાવસ્થિત કહે.” એ પ્રમાણે હરિબલે કહ્યું તે જાણે પૂર્વના સ્નેહથી જ હોય તેમ પરમ રોમાંચ અનુભવતી તે બાલાએ કહ્યું લંકાપતિના દેવમંદિરમાં પુષ્પ લાવવાનું કામ કરનાર પુષ્પબટુક નામે મારે પિતા છે, અને તે સ્વભાવે કટુ તેમજ દુષ્ટ કર્મ કરનાર છે વિષધર નાગથી વિષહરિણી મણિની જેમ કુસુમની શોભા કરતાં સુકોમળ એવી કુસુમશ્રી નામે હું તે પુષ્પબટુની પુત્રી છું: હે સંસારની વિષમ રીતિ! # 177 થી 179 (મને કે પતિ મળશે? તે જાણવા સારૂ) એક દિવસે પિતાએ સામુદ્રિકશાસ્ત્રના જાણ એક રિમિત્તિકને પૂછયું : નિમિત્તિઓએ કહ્યું-“સુલક્ષણવાળી આ કન્યાને ભર્તા પૂથ્વીને ભર્તા થશે !" મે 180 કહ્યું છે. છે કે જેના પગ અને હાથ વગેરેને વિષે) અભ લક્ષણેના કલશ, આસન, અશ્વ, રથ, શ્રીવત્સ, સુંદર લાભ. યૂપ, બાણ, માલા, ચામર, કંડલ, અંકુશ, ' , યવ, ધ્વજ, ભાલું, મત્સ્ય, વેદિકા, વિજ, શંખ અને છત્ર હોય તે પુરૂષે રાજા થાય અને સ્ત્રીઓ રાણી થાય. 181 છે જે નારીના ભાલને વિષે ત્રિશૂલ હોય તે સમસ્ત નારીઓની સ્વામિની થાય હસતાં ભાલને વિષે સ્વસ્તિક જણાય તે રહી પણ સર્વ સીએની Scanned with CamScanner - - - carદાદાસા iris lun Gin Amers !