________________ - શ્રી હરિબલ મચ્છીનું દુ:ખી કરશે, એ ભયથી) હરિબલ તે ગભરાયે થકે તે ત્રિએ શહેર બહારના કોઈ દેવમંદિરમાં રહ્યો 3. ત્યાં રહ્યો થકે “માછીમાર અને શ્રેષ્ઠ બુદ્ધિમાન” એમ બંને પ્રકારે ધીવર- હરિબલ વિચારે છે, જે-અડે ! ચક્રવર્તિના ડાંગર (આજે વાવે અને આજે જ ફળે) ની જેમ મને નિયમ જલદી કેમ કરીને ફલદાયી થયે? 31 એક જ જીવની દયાથી અને તે પણ આ પ્રમાણે વેગથી દેવનું વરદાન પ્રાપ્ત થયું, તે જોતાં બધા જ જીવોની દયા પાળું ત્યારે તે કેને માલુમ કેટલું ફળ પ્રાપ્ત થાય? 32 જી પરની દયાને લીધે જેઓ જંતુઓને કદી પણ હણતા નથી તેઓ ધન્યપુરુષમાં પણ શિરોમણિ છે, તેમ નિરપરાધી જંતુઓને હણવામાં સતત રક્ત એવા મને ધિક્કાર છે. 3 તેથી કેઈક બીજા ઉપાયથી કેમે કરીને પણ જો હું નિર્વાહ ચલાવતે થઉં તે કરેલા સુકૃતને હણી નાખવાના સ્વભાવવાળી હિંસાને હું વિષવેલીની માફક તજી દઉં. 34 દયાધર્મનું ફલ જેણે આ લોકમાં પ્રત્યક્ષ જોયું ! એ તે ભદ્રપ્રકૃતિવાન અને ભવિષ્યમાં પણ કલ્યાણ એ હરિબલ, જેવામાં એ પ્રમાણે ચિંતવે છે, તેવામાં શું બન્યું ? તે હે ભાઈએ ! સાંભળે: રૂપા એક વખતે રાજમહેલને ગોખે બેઠેલી તે રાજપુત્રી વસંતશ્રીએ પહેલાં એક વાસુદેવના રૂપની શોભાવાળા હરિબલ નામના શ્રેષ્ઠીપુત્રને માર્ગે જતે દીઠે. 36 તે શ્રેષ્ઠીપુત્રને જોતાંને વેંત તેની જોડેના-પ્રેમસમુદ્રમાં ડૂબી ગયેલ વસતશ્રી, તે શ્રેષ્ઠીપુત્રને મેળવવાના ઉપાયે કરવા લાગી! અને ભમરી જેમ કમલને જઈ મળે તેમ કેઈક રીતે કેઈક ઠેકાણે તે શ્રેષ્ઠીપુત્રને મળી પણ ખરી! ૩ણા અને ભ્રમિત કરી નાખ Scanned with CamScanner P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust