________________ 78 રાજા તું જીવતો હઈશ તે તાર તથા તારા પુત્રને મેળાપ થશે, માટે તુ આત્મ હત્યા કરવાને તૈયાર થતા નહિં આ પ્રમાણે આકાશમાંથી જનારા રૂષીનું બોલવું સાંભળી રાજાએ મરણનો કરેલે નિશ્ચય બંધ કરી જીવનું રક્ષણ કર્યું. દેવે તેને ધાતકીખંડમાં લઈ ગયા. અને ત્યાં તેને અયોધ્યા નગરીમાં ચકવર્તી મહારાજા સન ઉપર સ્થા . | રાજ્ય ઉપર બેઠા પછી સુખથી સારી રીતે સર્વ પ્રજાનું પાલન કર્યું. તેણે વિષય સુખને ઉપગ લીધે નહિ. કારણ તેને પુત્ર વિયોગથી બહુ દુઃખ થયું હતું. રાજ લક્ષમી, મેંટાઈ, પરીકમ આ સર્વને તે તૃણ સમાન તુચ્છ માનવા લાગે. શુરસેન રાજા મનની અંદર ઘણે દુઃખી હો તો પણ તે પિતાના મનનું દુઃખ બહાર દર્શાવતો નહે તે મનની અંદર કહેવા લાગ્યા, “મને પુત્ર વિયોગ થયે છે, હવે ઈદ્રની પદવી મને મળે તે પણ તે તુચ્છ છે પછી, રાજથી મને શું સુખ છે? - વિદ્વાન લેકને પરદેશની અંદર દરિદ્રતા પણ શોભે છે, અને તે જેનાર મિત્ર અને શત્રુ નથી તે તેમાં શેભા નથી. મારે દેશ ક્યાં રહ્યા? મારા પુત્રને મને વિગ થયે, શત્રુએ મારે પરાભવ કર્યો, ત્યારે હવે મને આ રાજ્ય ગુપ્ત બંધન સરખું છે. - નરસિંહ રાજાએ શુરસેનને માય આજે મારી કીતીને ડાઘ લાગે છે તેનું નિવારણ મારો પુત્ર વીરસેન હશે તે જ તે કરશે, બીજા કેઈની પણ છાતી નથી. જ બુદ્વીપમાં રાજા હેઈ, ધાતકીખંડમાં પણ રાજા થયે, તેને એક ઠેકાણેજ સર્વ વૈભવ પ્રાપ્ત થયું, એવું શુર રાજાને દેખાશે. - માહ પંડિતને પણ જેની કલ્પના નથી, એવી જે જે વાતો થઈ આવે છે, તે સર્વ ભીખારી દૈવના યોગે કરીને જ થાય છે. જે વાત કઈ દિવસ સાંભળવામાં પણ આવતી નથી, અને કઈ દિવસ કઈ બેલેતે તે જ લાગે એવા કાર્ય, દુષ્ટ વિધિના યોગે કરી સેહેજ થાય છે. આ જગતની અંદર ભાગ્યહિન મનુષ્યને જે જે વિપરીત સંકટો સહન કરવા પડે છે, તે સંકટને પ્રત્યક્ષ અનુભવ હવે મને આવવા લાગ્યો.” આ પ્રમાણે વિચીત્ર વિચાર મનમાં લાવી. તે પિતાને વખત કાઢતો હતો, વિદેશવાસ, અને પુત્ર વિયોગ એ બનેથી તે બહુ દુઃખી થયે હતો. મારે છોકરો રસ્તામાં પડયે એ બાબત અધિક શેક ભરી થઈ, અંત્યંત દુઃખીત થએલી રાણી બહ વિલાપ કરવા લાગી. આકાશમાં જનારા ચારણ રૂષિની વાણીથી તે વધુવરને - વીરસેનના દર્શનની આશા લાગી હતી. તે આશામાં તેમણે ઘણું દિવસે કાઢયા. રાણીના હાથથી પુત્ર વીરસેન પડો તેજ દૈવ યોગે કરી. અર્ધા રસ્તા માં વન દેવતાએ તેનું પ્રણ કર્યું હતું. દેવતાઓએ તે છોકરાને પર્વતના શીખર ઉપર ભવ્ય મકાનની અંદર મોટી ગાદી ઉપર લઈ જઈ ઘણું આનંદની સાથે તેનું સર્વાગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust