________________ 169 હું એ સર્વની સાથે તે પિતાના વિમાન પર ચઢ. તે શરનદ સૂર્ય સરખે પિતાના તેજથી વિદ્યાધર કમલ સમૂદાયને પ્રકુલિત કરતો ઉચે ચઢ. બલમાં શ્રેષ્ઠ એવા. મોટા દ્ધાઓ પણ જેને વંદન કરે છે એવા વિરસેનને શેખર અને અશક એમછે જે પછી આસન પરથી ઊઠી માનપૂર્વક જય શબ્દને ઉચાર કરીને બંને. એ વિરસેનને ભકિત પૂર્વક નમસ્કાર કર્યો. કુમારે પણ હાથ પહોળા કરી યથા ધિ, કારે તેમને પ્રેમપૂર્વક આલિંગન આપી કુશળ પ્રમૈને પુછયા પછી તે બંને હાથ જોડી બોલ્યા. “નૃપતી તારી કૃપાથી દરેક દીવસે અમને કુશળજ છે. પ્રભુ આટ-, લાજ કાર્ય માટે તું પિતે શા માટે આવ્યો? નરેશ્વર આ હુકમ તમે અમને કેમ. ના આપે ? સેવક હાજર છતાં ઘણું જે કંઈ પણ કાર્ય સારૂ જાતે તસ્દી લે તે ખરેખર તે સેવક પરાક્રમી હોય તે પણ તેમનું દામ્યત્વ ભતું નથી. જે લાગ. આવ્યા છતાં પણ ઘણું સેવકપર ઉપકાર કરે નહીં તે ખરેખર તે બંનેને અન્ય અન્ય સ્વામી સેવક ભાવ નિષ્ફળ છે. ધણીએ ચાકરને કામ ન કહેતાં તેની ઉપર મહેરબાની કરવી એટલે ખરેખર ખરાબ શબ્દોને બોલતા તેને કાઢી મુકયા બરોબર છે.” પછી વીરસેને એકદમ કાને હાથ દેઈ કહ્યું કે, આવી શંકા તમારે મનમાં લાવવી વાજબી નથી. કોણ કોને ધણી અથવા કોણ કોને ચાકર આ ચાકર ને હું ધણી એવું અભીમાન ફોગટનું છે. જે પિતાના અધીકાર વડે બીજાને જોર જુલમથી કામે લગાડે છે તે ખરેખર ઘણા હલકાં ને અમર્યાદ કૃત્ય કરે છે જેવા તમે બંને જેણે પિતાને નોકર સમજી છે તે પ્રમાણે હું પણ તમને સ્વા મી ગણું છું. મોટાનો ( સજજનને) રસ્તો એકજ ઈત્યાદી સિજન્યતાના ભાષણ તેઓ કરે છે, એટલામાં તે બધાની નજર વાસુપૂજ્ય મંદીર તરફ ગઈ. આકાશમાંથી તેમણે ત્યાં ઘણું માણસેની ગરદી થએલી જોઈ ત્યારે બધાએ પુછ્યું કે " આટલા માણસો અહિં કેમ ભેગા થયા છે?” ત્યારે મેં કહ્યું, “હે રાજનું મને પણ પુરે પુરી માહિતી નથી પરંતુ તે ફેંકી દીધેલ નૃસિંહરાજા ફક્ત અંહિ પટેલે હતે ખરે. વીરસેન–હો? ચાલે આપણે પણ ત્યાં જઈએ. નંદ્રના દર્શનથી તમારા પણ કર્મોને ક્ષય થવા દે. તે નરસિંહને શાંત કરી ફરી તેને તેના રાજય પર સ્થાપીશું એમ બેલી તેઓ ત્યાં ગયા. | વાસુપૂજ્યજીનને નમસ્કાર કરી જ્યાં લોકોની ભીડ હતી ત્યાં તેઓ ગયા અને સર્વ લોકે ને એકઠા થવાનું કારણ પુછયું. ત્યારે એકજણ બે, “મહારાજ મહા તેજવી શ્રી વિરસેને રાજા અને યેગી એ બંનેને સહેજ ઉંચકી અંડુિ ફેંકી દીધા છે. તે બંનેને મૂછ આવવાથી બેશુદ્ધ થયા છે. કોઈપણ પ્રકારે શુદ્ધિપર આવતા નથી માટે તેમને પરિવાર તેમને શીતોપચાર કરે છે. વીરસેન–હરહર, હજુ સુધી નરસિંહ શુદ્ધિપર આવતું નથી કેમ? હવે આપણે ત્યાં જલદી જવું જોઈએ. 22 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust