________________ ૧૨પ વસ્તુના સંબંધમાં પણ હું શું શું કહું? જેણે પોતાના જીવીતથી મારું જીવીત્વ , ખરીદ કર્યું, તેને સ્વાધિન મેં મારું પણ જીવિત્વ કર્યું છે. પછી તેણે કહ્યું કે “માહારાજ જગત્ કલ્યાણ કરનારનું જીવિત્વ વૃદ્ધિગત થાઓ. અને મને પણ મારા મિત્રને મેળાપ થાઓ. ગી–હે બંધુદત્ત, હજુસુધી પણ તને શંકા લાગે છે? તું અગ્નિ સળગાવ એટલે પ્રથમ તે બને અશક ખેચરને હોમી નાખું. તે બન્નેની આહુતી પડયા પછી હું મારું કામ નિર્વિધનપણે કરીશ, કારણ તેમણે ઘણી વિદ્યા પ્રાપ્ત કરી મંત્ર સિદ્ધિ મેળવેલી છે, માટે તું જઈને કાણાગ્નિ લાવ, અને હું ચિતામાને અરિન લાઉં છું, આટલું બેલી તે બને પિતપોતાને કામે ગયા. મહારાજ, અમને તે તે યોગીનું બોલવું સાંભળીને ડર લાગ્યો. (ખાસ ગીની શક્તિનું ચિંતન જ મનની અંદર ધેળાવા લાગ્યું) જે એકલા અશોકનીજ આહતી આપી તે, તે ઠીક, પણ જે અમારા ધણની આહોતી આપી તે ખરાબ થશે. તેથી અમે જલદીથી ચિતાને અગ્નિ પાણીથી ઓલવી નાંખે. તેને અમે જંગલમાં લાકડા શોધતા ફરતા જે અને ત્યાં કોઈ શત્રુ નથી, એમ જાણું ઝાડને તરવાર . બાંધી તે ફરતા હતા, એ સંધિ અમે સર્વ ખેચરોએ સાધી, અમે એકઠા થઈ આ બલવાન હતો પણ તેને મજબુત દેરડાથી બાંધી નાખ્યા. મહારાજ, અમને તેણે જઈને (હોઠ દબાવી) મેટું વાકું કરી ભય બતાવતા હતા તેવામાં અમે તે મોટા હાથવાળા પુરૂષને બાંધ્યો ત્યારે તે અમારી પાસે ગુપચુપ બેસી રહ્યો. માહારાજ, આ તમારા શત્રુને અમે અહિં લઈ આવ્યા. હવે તમારી જેવી આજ્ઞા હશે તેમ કરીશું એમ બોલી છાનામાના ઉભા રહ્યા. આ પ્રમાણે બંધુદત્તની હકીગત સાંભળી વીરસેન કુમારને મનની અંદર બહ માઠું લાગ્યું, અને વિચાર કરવા લાગ્યો કે, અરેરે, મારા વિચગવડે પિતાના જીવન ની આશા છોડી મારો મિત્ર જંગલની અંદર એક ભટકવા લાગે આ પૃથ્વી પર આવા વિપકારી નરેની ઉત્પત્તિ, ચિંતામણ રત્ન પ્રમાણે પુણ્યગથી પણ થવી અશકય છે. ચંદ્રશ્રીને મળવાના હેતુથી, તેને ન જણાવતા હું નીકળી ગયું એ થી મારું કાંઈ સારું થયું નહિ. થનાર ભવિષ્ય થાય છે, પછી ચિંતા કરીને શે અર્થ છે? હાલમાં તે આ શેખર શે ઉત્તર આપે છે તે સાંભળી લે. પછી તે વિદ્યાધરોના રાજા શેખર તેમનું ભાષણ સાંભળી, રીસથી સંતપ્ત થઈ કરડી નજરે જોતો (તે બંધુદત્તને) બેલ્ય; “અરે દુઝ, હાલમાં તે તને જીવાડે એ કોઈપણ મારી નજરે પડતું નથી, મારી ક્રોધાગ્નિની જવાળામાં હું તને એ. હિજ નાખી દઉં છું. મરણ સમયે પશુપક્ષી આદી પ્રાણિને ખરાબ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અને આ લેકમાં મનુષ્યને પણ તેમજ થાય છે. તે પછી તારે શો દોષ? તે શેખરનું આવું નિર્દય ભાષણ સાંભળી બંધુદત્ત બોલ્યા કે, “હે મારા હાથ અને દંડ, તમે અનુક્રમે મારું અને મારા મિત્રનું રક્ષણ કરે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust