________________ ( 38 ) ફરી પુછીને શેઠને મારા એ, એવો દઢ વિચાર કરી ગયા એ. તે લોકોએ વિચાર્યું કે શેઠે જોકે મારવાનો હુકમ આપેલો હતો પણ તે વાતને બહુ દીવસ વીતી જવાથી તેઓ બધા શેઠને પૂછવા ગયા. * ભુજગી છંદ. ગયા શેઠની પાસ તે શસ્ત્ર લઈ નહી છોડવો મારે તે જમાઈ; પુછે શેઠ ભાંખે મારે શીધ્ર એને, ગયા મારવા ત્યાંજ સીપાઈ તેને શેઠને પુછતાં હુકમ કર્યો કે તેને વાર નહીં લગાડતાં ત્વરાથી મારી નાંખો. તેથી સીપાઈઓ તરતજ મારવા માટે દોડ્યા. પ્રબલ જેનું પુણ્ય, કે શું તેને મારે, જ્યારે આ દાવ, પૂછવા જાઓ ત્યારે, પૂછી આવે જ્યાંય, દૂર તે તેતે જાતે કાય ન આવે હાથ, ભલે કેઇ ધક્કા ખાતો, એમ આથડી ફેંધી થતાં, બદલે કે મારશે; માણેક શાણુ સમજી લે, આખર પાપી હારશે. દેહરા. ચંપક માંકણ ત્રાસથી, ઉઠે ત્યાંથી શીઘ; મીત્ર ઘેર જઇને સુએ, પુણ્યજ જેનું તીવ્ર આવ્યા જ્યાં સીપાઈઓ, શિયા ખાલી દેખ; આજુબાજુ શોધતાં, છે તારણની ટેક, ઘરમાં કાંય મળે નહી, તેથી ચાયા બહાર, થાકી કીકા તે પડ્યા, વ્યાપ જબરે ખાર, - પ્રિય વાચકવર્ગ ! જેનું પ્રબળ પુણ્ય હોય છે તે કદાચ કોઈને ફાંસામાં આવી જાય છે પણ તે બચી જાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust