________________ (36) ચોપાઈ. અક્કલથી સમજાવ્યા નાથ, રક્ષકનિત્ય રખાવ્યા સાથ; હાલાને નવ આવે આંચ, ઘર ભેજન છેડયું તત્કાળ તે પિતાના મન સાથે વીચાર કરે છે કે જે આ વાત મારા પ્રાણપ્રિયને જણાવું તો તે મારા પિતાને વાત કરશે અને જે વાત નહિ કરું તે મારા શિરછત્ર સ્વામીને ઘાત થવાને ભય છે. માટે હે દૈવ! હું આ વેળા પૂર્ણ દુઃખમાં આવી છું તે તું સાહ્ય થા! અને મારા સ્વામીને બચાવ! તેવામાં પુર્વના પુણ્ય પ્રભાવથી તેને બુદ્ધિ ઉત્પન્ન થઈ, જેથી પોતાના પ્રાણપતિ પ્રત્યે કહેવા લાગી કે હે સ્વામી! હું વિનયથી જણાવું છું કે આપને ત્રણ માસ સુધી મોટી આપત્તિ છે તેથી તમે અહીંના નેકર ચાકરાદિ માણસોથી ભજન, પાણી વિગેરે કોઈ પણ પદાર્થ ગ્રહણ કરશે નહિ. તેવી રીતે તલોત્તમાએ પોતાના પ્રાણ પતિને ત્રણ માસ સુધી ઘરમાં જમવાની તથા બહાર જવા આવવાની પણ મના કરાવી.. તેથી તેને મારવાના ઉપાય કોઈ પણ રીતે તેની સાસુના હાથમાં ન આવ્યાથી બુદ્ધિદત્ત મનમાં ખેદ પામતો પિતાની ભાર્યાને ઉપલંભ આપવા લાગ્યા. ત્યારે તે કહેવા લાગી કે હે સ્વામી! હું શું કરું?! | ભુજંગી છંદ. ખરે જ્ઞાની એ જાણે ત્રીકાળ ભાવ, નહી એ જ આવશે કેમ દાવ; ફરે લટ્ટ જેવા નીત્ય સાથી લઈ, તર્યું અને પાણી ધરે ધ્યાન દેઈ, કરે વાત ન કેઈથી નીત્ય આહીં, રહે માળ ત્રીજે સુખે બેસે તાંહી; બહુ શંકા છે ચિત્તમાં નિત્ય એને, વિચારે તમે મારો કેણ તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust